July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
New Rules in July 2023: મોંઘવારી ફરી એકવાર લોકોના ખિસ્સા પર પડશે. સરકારે 1 જુલાઈ 2023થી ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો ક્યાં આ ફેરફારોની સીધી અસર ખિસ્સા પર પડી શકે છે.
New Rules in July 2023: દેશનો સામાન્ય માણસ ફરી મોંઘવારીનો ભોગ બનશે, કારણ કે 1 જુલાઈ 2023થી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. 1 જુલાઈથી બેંક, ટેક્સ સિસ્ટમ તેમજ કાયદા સાથે જોડાયેલી કેટલીક બાબતોમાં નવા નિયમો લાગુ થવાના છે. અહીં જાણો આ નવા નિયમો વિશે જે બદલાઈ ગયા છે...
Vastu Tips: ભવિષ્યમાં સફળતાના સંકેતો આપે છે આ પક્ષીઓ, આ પક્ષી નસીબ ચમકી જશે
Teeth Cavities: દાંતોને કેવિટી બચાવવા આજે જ શરૂ કરી દો આ કામ, નહી લાગે સડો
ફૂટવેર મોંઘા બનશે
તે સારી વાત છે કે હવે દેશમાં નબળી ગુણવત્તાના જૂતા અને ચપ્પલ વેચવામાં આવશે નહીં. 1 જુલાઈ, 2023થી દેશમાં હલકી ગુણવત્તાના ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોને અનુસરીને, ભારત સરકારે ફૂટવેર યુનિટ્સને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) લાગુ કરવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત 27 ફૂટવેર પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સસ્તા થશે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ
1 જુલાઈ 2023થી મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવી ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ, ઘણા ઈલેક્ટ્રોનિક ડિવાઇસ અને તેના સ્પેરપાર્ટ્સના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. સેમિકન્ડક્ટર અને કેમેરા મોડલ સહિત સ્માર્ટફોનના તમામ ઘટકોની કિંમતમાં ઘટાડો થવાને કારણે મોબાઈલ, ટીવી, ફ્રીજની કિંમતમાં ઘટાડો થશે.
બસનું એક ટાયર ફાટ્યું, આગ લાગી અને 26 લોકો ભડથું થઇ ગયા, સંભળાવી ખૌફનાક આપવિતિ
આજે પણ ચોંકાવી દે છે અમરનાથની ગુફા સાથે જોડાયેલા આ રહસ્યો, આકાર સાથે પણ છે સંબંધ!
Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે
ટ્રાફિક નિયમોમાં ફેરફાર
હવે નવો ટ્રાફિક નિયમ સમગ્ર મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં લાગુ થશે. 1 જુલાઈથી ફોર વ્હીલર વાહનોમાં પાછળની સીટ પર બેઠેલા લોકોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જો કે આ નિયમ આખા દેશમાં લાગુ છે, પરંતુ હવે આ નિયમનું પાલન ન કરવાથી તમારું ખિસ્સું ઘણું ઢીલું પડી શકે છે.
રાંધણ ગેસના ભાવ
સરકારી તેલ કંપનીઓ દર મહિને રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. ગયા મહિને પણ એલપીજી ગેસ સિલિન્ડરનું વેચાણ કરતી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજીના દરમાં ફેરફાર કર્યો હતો. હવે ફરી એકવાર તેની કિંમતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો
PAN-આધાર અપડેટ
જે લોકોએ તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવ્યું નથી, આજથી 1 જુલાઈ, 2023થી તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ સ્થિતિમાં ન તો તમે ITR ફાઇલ કરી શકશો અને ન તો તમારી બાકી રિટર્ન પ્રક્રિયા આગળ વધશે. તે જ સમયે, તમારા બાકી રિફંડ પણ ઇશ્યૂ કરવામાં આવશે નહીં અને તમારો ટેક્સ ડિડક્શન પણ હાઇરેટ પર હશે.
Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
HDFC મર્જર
આજે 1 જુલાઈ, 2023 થી હાઉસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન એટલે કે HDFC લિમિટેડનું વિલીનીકરણ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક સાથે થવા જઈ રહ્યું છે. આ મર્જર પછી HDFC લિમિટેડની સેવાઓ બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ થશે. હવે HDFC બેંકની શાખામાં લોન, બેંકિંગ સહિત અન્ય તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube