નવી દિલ્હી: રેશનકાર્ડ ધારકો માટે સરકાર તરફથી 1000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. કોરોના વાયરસના સંક્રમણથી કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબોની મદદ માટે આગળ આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. આ દરમિયાન જો તમારું રેશન કાર્ડ બનેલું છે તો આ સમાચાર ખૂબ જ મૂલ્યવાન સાબિત થવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે રેશનકાર્ડ ધારકો માટે વધુ એક મદદનો હાથ લંબાવ્યો છે, જેની ચર્ચા ઝડપથી ચારેબાજુ થઈ રહી છે. હવે રેશનકાર્ડ ધારકોને ગલ્લા સિવાય થોડીક રોકડ રકમ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે, જેના કારણે દરેક લોકો આ સમાચારથી ઉછળી રહ્યા છે. સરકાર હવે ઘઉં, ચોખા અને ખાંડની સાથે રેશનકાર્ડ ધારકોને રૂ. 1,000નો લાભ આપશે. આ માટે કેટલીક શરતો જાહેર કરવામાં આવી છે, જેનું પાલન કરવું જરૂરી છે.


આડા સંબંધોનું પાપ છુપાવવા પત્નીએ ઘડ્યું કાવતરું, પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી


લાભ લેવા માટે જરૂરી શરતો જાણો
રેશનકાર્ડ ધારકો માટે સરકારે 1000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જો તમે પણ આમાં સામેલ છો, તો તે સારી વાત છે.


આ માટે સૌ પ્રથમ તમારે તમિલનાડુ રાજ્યના રહેવાસી હોવા આવશ્યક છે. આ વખતે રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોના ખાતામાં 1000 રૂપિયાની રકમ આપવાનો નિર્ણય કર્યો છે.


આ સંદર્ભમાં સીએમ એમકે સ્ટાલિને જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવતા પોંગલ તહેવારના અવસર પર રેશન કાર્ડ ધારકોના ખાતામાં 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.


ગુજરાતના અંબાલાલ પટેલની ધ્રુજાવી નાખે તેવી આગાહી! આ દિવસોમાં ફરી પડશે કાતિલ ઠંડી


ચોખાનું પણ કરવામાં આવશે વિતરણ 
તમિલનાડુના લોકો પોંગલ તહેવાર પર મોજ આવવાની છે, જેના કારણે દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.


તમિલનાડુના તમામ રેશનકાર્ડ ધારકોના ખાતામાં 1000-1000 રૂપિયા મોકલવા ઉપરાંત તેમને રાજ્ય સરકાર તરફથી ભેટ તરીકે ચોખાનું પણ વિતરણ કરવામાં આવશે. શ્રીલંકાના પુનર્વસન કેમ્પમાં રહેતા પરિવારો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.


આડા સંબંધોનું પાપ છુપાવવા પત્નીએ ઘડ્યું કાવતરું, પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી