નવી દિલ્હી: કોરોના વાયરસના ખતરા વચ્ચે SBIની શાખાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓને બેંકે વધારાનું વેતન આપવાની જાહેરત કરી છે. બેંક દ્વારા મોકલવામાં આવેલા સર્કુલર અનુસાર લોકડાઉનની અવધિ દરમિયાન કામ કરનાર દરેક કર્મચારીને 6 દિવસના કામ પર એક દિવસનો વધારાનું વેતન આપવામાં આવશે. બેંકના અનુસાર આ નિર્ણય 21 માર્ચથી લાગૂ કરવામાં આવ્યું છે અને 14 એપ્રિલ અતહ્વા પછી લોકડાઉન ખતમ થવા સુધી ચાલુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકના સર્કુલરમાં કહેવામાં આવ્યું કે આ પડકાર ભરેલા માહોલમાં સેવાઓ આપી રહેલા કર્મચારીઓને વધારાનું વેતન આપવાનું બને છે. બેંક આ કર્મચારીઓની ચિંતા કરે છે અને તેમની સાથે ઉભા છીએ. આ નિર્ણયમાં બેંકના તમામ કર્મચારી સામેલ છે જે ભલે જ શાખાઓમાં કામ કરી રહ્યા છે અથવા કોઇ બીજા વિભાગમાં કામ કરી રહ્યા હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર