સોનું ખરીદવાની સોનેરી તક! સરકારે સાવ સસ્તામાં વેચવા કાઢ્યું સોનું, ચુકતા નહીં મોકો
Reserve Bank of India: SGB સ્કીમ 2023-24; માત્ર 3 દિવસ બાકી, સરકાર સોનું સસ્તામાં વેચશે; તમને એક વાર નહિ પરંતુ બે વાર વિશેષ તક મળશે. આ યોજના લાવવાનો હેતુ સોનાની ભૌતિક માંગ ઘટાડવાનો હતો. તેમાં રોકાણ કરવાથી તમે વધુ લાભ મેળવી શકો છો. આ સ્કીમ સમયાંતરે એક નિશ્ચિત સમયગાળા માટે ખોલવામાં આવે છે.
Sovereign Gold Bonds: દરેક વ્યક્તિને સોનું ખરીદવાની ઈચ્છા હોય છે. કારણકે, લગ્ન પ્રસંગમાં સૌથી વધારે ચર્ચા સોનાની થતી હોય છે. વ્યવહારમાં આપ-લે કરવાની હોય, પહેરામણી કરવાની હોય કે પછી કોઈને કોઈ ભેટ આપવાની હોય સોનું આજે પણ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. પણ એની વધતી જતી કિંમતને કારણે તે સામાન્ય માણસના હાથથી ખુબ દૂર થઈ રહ્યું છે. આવી સ્થિતિની વચ્ચે સરકાર સામે ચાલીને આપવા જઈ રહી છે મોટો મોકો. જીહાં, સાવ સસ્તામાં સોનું ખરીદવાની સૌથી શ્રેષ્ઠ તક ચુકતા નહીં.
આ પણ ખાસ વાંચોઃ ગરોળી ઘરમાંથી ઉભી પૂંછડીયે ભાગી જશે, આટલું કરો તમને પાપ પણ નહી લાગે આ પણ ખાસ વાંચોઃ Cockroaches: વધી ગયો છે વંદાનો ત્રાસ? કોઈ સ્પ્રે નથી કરતા કામ? આ રહ્યાં ઢગલો ઉપાય આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં? આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. હા, સરકાર દ્વારા ફરી એકવાર સસ્તું સોનું ખરીદવાની તક આપવામાં આવી રહી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં SGBના બે હપ્તા લાવવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, SGB સ્કીમ 2023-24ની પ્રથમ શ્રેણી 19-23 જૂન સુધી ચાલુ રહેશે. આ પછી, બીજી સિરીઝ 11-15 સપ્ટેમ્બર સુધી રિલીઝ થશે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
રોકાણથી મોટો લાભ-
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરવાથી તમને ઘણી રીતે ફાયદો થાય છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સરકાર વતી આ બોન્ડ જારી કરે છે. આમાં, તમને સસ્તા દરે સોનામાં રોકાણ કરવાની તક મળે છે. આ સાથે તેમાં રોકાણ પર 2.50 ટકા વ્યાજ પણ મળે છે. અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારોના ખાતામાં વ્યાજ જમા થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શું છે-
સરકાર દ્વારા નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજના લોકોને સોનામાં રોકાણ પર લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના લાવવાનો હેતુ સોનાની ભૌતિક માંગ ઘટાડવાનો હતો. તેમાં રોકાણ કરવાથી તમે વધુ લાભ મેળવી શકો છો. આ સ્કીમ સમયાંતરે એક નિશ્ચિત સમયગાળા માટે ખોલવામાં આવે છે. આ હેઠળ કરવામાં આવેલા રોકાણની સુરક્ષા સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે.
આ પણ ખાસ વાંચોઃ યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી આ પણ ખાસ વાંચોઃ આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
ઇશ્યૂની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ, સોનાની ઇશ્યૂ કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) રેટના આધારે નક્કી કરવામાં આવે છે. આમાં, 999 શુદ્ધતાના સોનાની બંધ કિંમતના આધારે ઇશ્યૂ કિંમત નક્કી કરવામાં આવે છે. ઇશ્યૂ કિંમત સબ્સ્ક્રિપ્શન અવધિ પહેલાંના અઠવાડિયાના છેલ્લા 3 ભાવની સરેરાશ પર આધારિત છે.
આ પણ ખાસ વાંચોઃ અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય