Business Startup Idea: દેશમાં આયુર્વેદ અને યોગની પ્રેક્ટિસ વધી છે. કોઈપણ આડઅસર વિના સારવારની વર્ષો જૂની પદ્ધતિએ વિશ્વભરમાં નામના મેળવી છે. ઝડપી રાહત માટે ટેબ્લેટ/કેપ્સ્યુલ્સ વગેરેના ઉત્પાદન માટે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ વધ્યો છે. આજકાલ આયુર્વેદિક ઉત્પાદનોનું વિશાળ બજાર છે. એવામાં, આ ક્ષેત્રમાં વ્યવસાયની વધુ સારી તક ઊભી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીવરને તાજુ માજું રાખવું હોય તો આ ફૂડનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં
Diabetes માં રાહત અપાવી શકે છે આ એક આયુર્વેદિક જડીબુટ્ટી, 3 રીતે કરો સેવન


શરૂ કરો મેડિકેટેડ ઓયલનો બિઝનેસ
જો તમારો બિઝનેસ કરવાનો પ્લાન છે તો તમે મેડિકેટેડ ઓયલ (Medicated Oil)બનાવવાનો કારોબાર શરૂ કરી શકો છો. યુનિટ લગાવવા માટે સરકાર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP)હેઠળ 90% સુધી લોન અને 25 ટકા સુધી સબ્સિડી આપે છે. 


આ ઇલેક્ટ્રિક SUV ની જોવાઇ રહી સૌથી વધુ રાહ! લિસ્ટમાં Maruti EV પણ સામેલ
લાયા..લાયા નવું લાયા...એકવાર રોકાણ કરો, 3 વાર ટેક્સમાં મેળવો છૂટ, કમાલની છે આ સ્કીમ


તમારા ખિસ્સામાંથી લગાવો માત્ર 50500 રૂપિયા
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ મેડિકેટેડ ઓયલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેનો પ્રોજેક્ટ કોસ્ટ 50500 રૂપિયા છે અને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ જો તમે લોન માટે અરજી કરો છો તો તમારા ખિસ્સામાંથી માત્ર 50500 રૂપિયા લગાવવા પડશે. બાકી 90 ટકા તમને લોન મળી જશે. પ્રોજેક્ટ કોસ્ટમાં 1000 વર્ગ ફુટ બિલ્ડિંગ શેડ, મશીનરી-ઇક્વિપમેન્ટ, વર્કિંગ કેપિટલ સામેલ છે. આ કોસ્ટમાં તમે દર વર્ષે લગભગ 95500 બોટલ મેડિકેટેડ ઓયલ તૈયાર કરી શકશો, જોની કુલ કિંમત 1261000 રૂપિયા થશે. 


Ravindra Jadejaના પિતાએ રિવાબાને ગણાવ્યા સ્વાર્થી, 4 વાતોના લીધે વહુ બની જાય છે વિલન
કપલ્સ માટે પરફેક્ટ છે ગુજરાતના રોમેન્ટિક ડેસ્ટિનેશન, આ 5 જગ્યાની જરૂર લો મુલાકાત


કેટલો થશે નફો
ફિક્સ્ડ કોસ્ટ અને વેરિએબલ કોસ્ટથી તમારૂ કોસ્ટ ઓફ પ્રોડક્શન 12.61 લાખ રૂપિયા થશે. 95500 બોટલ વેચવા પર તમારો કુલ વાર્ષિક સેલ 15 લાખ રૂપિયા થશે. તમને લગભગ 2.39 લાખનો નફો થઈ શકે છે. એટલે કે તમે દર મહિને આશરે 20 હજારની કમાણી કરી શકો છો. 


Success Story: હજારો કરોડની કંપની છોડી, આ મહિલા કારોબારી પાસે 23000 કરોડની સંપત્તિ
નારિયેળના તેલમાં ફટકડી મિક્સ કરીને લગાવવાથી સફેદ વાળમાંથી મળશે છુટકારો, જાણો બીજા ઘણા છે ફાયદા


લઈ શકો છો ટ્રેનિંગ
સરકાર પ્રધાનમંત્રી રોજગાર જનરેશન પ્રોગ્રામ હેઠળ લોન આપતા પહેલા બિઝનેસ સંબંધિત ટ્રેનિંગ પણ આપે છે. તેમાં બિઝનેસના તમામ પાસાની સાથે મેનેજમેન્ટ અને સેલ્સના પાઠ પણ ભણાવવામાં આવે છે. 


Multibagger Stock: 5 વર્ષમાં 28 ગણા રૂપિયા,રોકાણકારોને લાગી લોટરી, પેની સ્ટોકનો કમાલ
PF એકાઉન્ટમાં પિતાનું નામ ખોટું છે તો શું ઓનલાઇન સુધરી જશે? અહીં જાણી લો પ્રોસેસ


લોન માટે અહીં કરો અરજી
જો તે મેડિકેટેડ ઓયલ યુનિટ માટે લોન લેવા ઈચ્છો છો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો કે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.. 


સ્ત્રી અને પુરૂષની યૌન શક્તિ વધારવા માટે અક્સીર આ ઔષધિ, આ રીતે લો 1 થી 3 ગ્રામ
વિશ્વમાં સૌથી નફાકારક છે આ ખેતી, પૈસાનો થશે વરસાદ! સિઝન આવે તે પહેલાં કરી લો તૈયારી


https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp