160 km/hની સ્પીડ પર ચાલશે ‘મિની બુલેટ ટ્રેન’T-20, રાજધાની ટ્રેનની લેશે જગ્યા
T-18 ની જગ્યા T-20 પણ 160 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ ચાલશે અને આ ટ્રેનને ચેન્નઇન ઇટીગ્રલ કોચ ફૈક્ટરી(ICF)માં તૈયાર કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા બુલેટ ટ્રેનથી પહેલા સેમી હાઇ-સ્પીડ ટ્રેન લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં અત્યારે નેકસ્ટ જનરેશન ટ્રેન-18(T-18)નું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. એન્જીન વિનાના આ ટ્રેનને મુંબઇના ચેન્નાઇના ઇટીગ્રલ કોચ ફેકલ્ટી(ICF)માં તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રાયલ પૂરી થયા બાદ આ ટ્રેનમાં યાત્રિઓ માટે 15 ડિસેમ્બરમાં ચાલવામાં આવી શકે છે. T-18 સતાબ્દી ટ્રેનની જગ્યા લઇ શકે છે. ભારતીય રેલવે વધુ એક એન્જીન ટ્રેન T-20ની તૈયારી કરવામાં આવી રહી છે. જેને ‘મિની બુલેટ ટ્રેન’ કહેવામાં આવી શકે છે. આ ટ્રેન તેની ખૂબીઓને કારણે રાજધાની જેવી ટ્રેનોની પણ જગ્યા લઇ શકે છે.
આવી હશે T-20 ટ્રેન
T-18ની તરફથી T-20 પણ 160 કિલોમીટર પ્રતિકલાકની સ્પિડથી ચાલી શકે છે. રિપોર્ટ્સ અનુસાર હાલની દિલ્હીમાં હાવડા જનારી રાનધાની ટ્રેન જેટલો જ સમય લેશે. T-20 તેના સરખામણીએ 3 કલાક 35 મિનીટ ઓછો સમય લેશે. T-20ની 2020માં શરૂઆત થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. ટ્રેનમાં 20 કોચ રાખવામાં આવી શકે છે. ટ્રાયલ દરમિયાન આ ટ્રેને 176 કિમીપ્રતિ કલાકની સ્પીડથી ચલાવામાં આવી હતી. આ ટ્પેન મેટ્રો ટ્રેન જેવી જ છે. ટ્રેનની બંન્ને બાજુએ એન્જીન રાખવામાં આવશે જેથી રિવર્સ સમયે થનારા ટાઇમવેસ્ટ બચાવી શકે. આ સિવાય ઓટોમેટિક ડોરસ યાત્રિઓ માટે વાઇ-ફાઇ હબ અને બીજી અનેક સુવિધાઓ આપવામાં આવશે.
શરૂઆતમાં બે T-20 ટ્રેન બનાવામાં આવશે
ચેન્નાઇની ઇન્ટ્રીગ્રલ કોચ ફેક્ટરી શરૂઆતમાં બે T-20 ટ્રેન બનાવામાં આવશે. જ્યારે પછીથી આવી 24 ટ્રેન તૈયાર કરવામાં આવશે. એક કોચના નિર્માણમાં લગભગ 6 કરોડ રૂપિયાની આશા રાખવામાં આવી રહી છે. રેલવેનું માનવું છે, કે આ હાઇસ્પીડ ટ્રેનથી મોટી સંખ્યામાં કમાણી કરવામાં આવી શકે છે.
T-18 જાન્યુઆરીમાં ટ્રેક પર આવશે
બીજી બાજુ 16 કોચ વાળી મેટ્રો જેવી T-18 ટ્રેન જાન્યુઆરી મહિનામાં ટ્રેક પર ચાલી શકે છે. train 18 ની મહત્તમ સ્પિડ 160 કિમી/કલાક છે. જ્યારે t-18ને ચેન્નાઇની ઇન્ટ્રીગ્રલ કોચ ફેક્ટરીના રેકોર્ડ 18 મહિનાઓમાં બનાવામાં બનાવામાં આવી છે. અત્યારની ગતિમાન એક્સપ્રેસની 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ પર ચાલે છે. T-20 ટ્રેનમાં એન્જીનએ કોચનો જ એક ભાગ છે.