1 Year Bank FD: જો તમે તમારી જમા પૂંજીને રોકાણ કરીને એક નિશ્વિત સમયગાળા બાદ ગેરેન્ટેડ ઇનકમ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. જોકે ભારતીય ગ્રાહક હજુ પણ પોતાની જમા પૂંજીને સુરક્ષિત રોકાણ કરવા માટે ફિકસ્ડ ડિપોઝિટ (FD) ને સિલેક્ટ કરીએ છીએ.  એફડીમાં રોકાણ કર્યા બાદ તમારે એક સુનિશ્વિત સમયગાળા ગેરેન્ટેડ ઇનકમ મળે છે. દેશની ઘણી એવી બેંક છે જે એફડી કરવા પર પોતના ગ્રાહકોને મેક્સિમમ 7.75 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. આવો જાણીએ એવા જ 3 બેંકો વિશે વિસ્તારથી... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી


DCB Bank
જો તમે 1 વર્ષ માટે FDમાં તમારી મૂડીનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો DCB બેંક તમારા માટે વધુ સારો વિકલ્પ છે. DCB બેંક તેના સામાન્ય ગ્રાહકોને 1 વર્ષની FD પર 7.25% વ્યાજ ઓફર કરી રહી છે. તો બીજી તરફ બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.


એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ, 5 રાશિઓને પડી જશે મૌજ
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો


Tamilnad Mercantile Bank
FD ગ્રાહકો માટે તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક વધુ સારો વિકલ્પ છે. તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક તેના સામાન્ય ગ્રાહકોને 1 વર્ષની FD પર 7.25% વ્યાજ આપી રહી છે. બીજી તરફ, બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે FD પર 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન


Canara Bank
ગ્રાહકો કેનેરા બેંકમાં તેમની થાપણોનું રોકાણ કરીને પણ બમ્પર વળતર મેળવે છે. કેનેરા બેંક તેના સામાન્ય ગ્રાહકોને 1 વર્ષની FD પર 7% વ્યાજ આપી રહી છે. બીજી તરફ, બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સમાન સમયગાળા માટે 7.70 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.


નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ