Mutual Fund Schemes: આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ
Investment Tips: ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં આકર્ષક વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 10 વર્ષમાં રૂ. 20000ની માસિક SIPને રૂ. 1.04 કરોડમાં ફેરવી દીધી છે.
Crorepati Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 20,000 રૂપિયાનો સિસ્ટેમિક ઇનવેસ્ટમેંટ પ્લાન (SIP) તમને કરોડપતિ બનાવી શકે છે. 10 વર્ષમાં આવો જાદૂ બતાવનાર કે ફંડની યાદીમાં ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ (Quant Mutual Fund) ટોપ પર છે. ક્વોન્ટ સ્મોલ ફંડે 10 વર્ષમાં 20000 રૂપિયા દર મહિનાના રોકાણને 1.04 કરોડ રૂપિયામાં બદલી દીધું છે. ક્વોન્ટની આ સ્કીમે આ સમયગાળા દરમિયાન 27.73 ટકાનું એક્સટેંડેડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન (XIRR) આપ્યું છે. આ વાત ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે.
New Rules: આજથી બદલાઇ ગયા નિયમો, ક્રેડિટકાર્ડ વડે બિલો ભરવાની ટેવ હોય તો સુધારી દેજો
LPG Price: આ સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર
ક્વોન્ટ ELSS ટેક્સ સેવર ફંડે બનાવી દીધા રૂ. 95 લાખથી વધુ રૂપિયા
ક્વોન્ટ ELSS ટેક્સ સેવર ફંડે છેલ્લા 10 વર્ષમાં રૂ. 20,000ના માસિક રોકાણને રૂ. 95.38 લાખમાં બદલી દીધા છે. ક્વોન્ટની આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 10 વર્ષોમાં 26.04% નો એક્સટેન્ડેડ ઇન્ટરનલ રેટ ઑફ રિટર્ન (XIRR) આપ્યો છે. તો બીજી તરફ નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડે દર મહિને રૂ. 20,000ની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ને રૂ. 93.64 લાખમાં બદલી દીધા છે. ક્વોન્ટ મિડ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં રૂ. 20,000ની માસિક SIPને રૂ. 89.15 લાખમાં ફેરવી છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમએ 24.79 ટકાનો એક્સટેન્ડેડ ઇન્ટરનલ રેટ ઑફ રિટર્ન (XIRR) આપ્યો છે.
Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા સાથે
લંડનમાં તલવાર વડે લોકો પર હુમલો, 13 વર્ષીય છોકરાનું મોત, 2 પોલીસકર્મી સહિત 4ને ઇજા
HDFC મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે બનાવી રૂ. 72 લાખ રૂપિયા
HDFC મિડ કેપ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે છેલ્લા 10 વર્ષમાં દર મહિને રૂ. 20,000ની SIPને રૂ. 72.20 લાખમાં ફેરવી દીધા છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ આ સમયગાળા દરમિયાન 20.89% નો વિસ્તૃત આંતરિક વળતર દર (XIRR) આપ્યો છે. તો બીજી તરફ SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડે છેલ્લા 10 વર્ષમાં રૂ. 20,000 ની માસિક પદ્ધતિસરની રોકાણ યોજના રૂ. 64.19 લાખ રૂપિયા બનાવી દીધા છે. SBI સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં રૂ. 20,000ની માસિક SIPને રૂ. 78.73 લાખ રૂપિયા બનાવી દીધા છે. તો બીજી તરફ નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફંડે છેલ્લા 10 વર્ષમાં રૂ. 20 હજારની માસિક SIPને રૂ. 73.44 લાખમાં બદલી દીધા છે.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન