SIP ની આ ટ્રિક બનાવી દેશે કરોડપતિ, જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો થશે ફાયદો
SIP Calculation: લાંબુ રોકાણ કરશો તો ક્મ્પાઉન્ડિંગ દ્વારા મોટું રિટર્ન મળવાની આશા કરી શકો છો. એક્સપર્ટ માને છે કે 20, 25, 30 વર્ષ માટે કરવામાં આવેલું રોકાણ તમને 20 ટકા સુધી નફો આપી શકે છે.
SIP calculation trick: કરોડપતિ બનવું મુશ્કેલ જરૂર છે, પરંતુ અશક્ય નથી. જો સાચી રીતે રોકાણ કરવામાં આવે તો લક્ષ્ય પૂરુ થશે. તેમાં તમારો સાથ નિભાવે છે SIP- સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન. SIP એક એવું ટૂલ છે, જે લાંબા સમયમાં કરોડપતિ બનાવી શકે છે. લાંબુ રોકાણ કરશો તો કમ્પાઉન્ડિંગ દ્વારા મોટું રિટર્ન મળવાની આશા કરી શકો છો. નિષ્ણાંતો માને છે કે 20, 25, 30 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો તમને 20 ટકા સુધી નફો આપી શકે છે. તેથી રોકાણ જેટલું જલદી શરૂ કરશો એટલો ફાયદો થશે.
1 April 2024: દૂધ-ખાંડ, સોના-ચાંદી, ટામેટા-બટાકા.. જાણો 1 વર્ષમાં કેટલા વધ્યા ભાવ
Gold-Silver Price: સોનાના ભાવમાં તાબડતોડ તેજી, આજે ફરી તૂટ્યા રેકોર્ડ, જાણો આજનો ભાવ
માત્ર 1000 રૂપિયાથી કરો શરૂઆત
ધ્યાન રાખો, નિયમિત રોકાણ કરવાનું છે. પરંતુ તે માટે શરૂઆત માત્ર 1000 રૂપિયાથી કરી શકો છો. આ નાના ફંડને મોટા કોર્પસમાં બદલવો ખુબ સરળ છે. 1000 રૂપિયાની એસઆઈપી તમને કરોડપતિ બનાવી શકે છે. આવો જાણીએ 1000 રૂપિયાથી 2 કરોડનું ફંડ કઈ રીતે તૈયાર થશે? દર મહિને 1 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યૂચુઅલ ફંડે 20 ટકા કે તેનાથી વધુ રિટર્ન આપ્યું છે.
ખેડૂતે એક જ ઝાડ પર ઉગાડી 5 પ્રકારની શાકભાજી, ટ્રેનિંગ લઇને આવકમાં કર્યો ધરખમ વધારો
IPL માં સ્ટાર બન્યા આ 5 બોલર, મયંકે પણ 155.8 KMPH ની ઝડપે બોલ ફેંકી મચાવ્યો આતંક
20 વર્ષમાં કેટલા મળશે?
દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ અમાઉન્ટને 20 વર્ષ સુધી જમા કરવા પર કુલ 2.4 લાખ રૂપિયા જમા થાય છે. 20 વર્ષમાં વાર્ષિક 15 ટકાના રિટર્ન પર આ આંકડો વધીને 15 લાખ 16 હજાર રૂપિયા થઈ જશે. 20 ટકા વાર્ષિક રિટર્નની વાત કરીએ તો આ ફંડ વધીને 31.61 લાખ રૂપિયા થઈ જશે.
કેટલા દિવસમાં બદલવું જોઇએ RO નું Filter, જો હજુ સુધી કરી રહ્યા છો ભૂલ થઇ જાવ સાવધાન
કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ
30 વર્ષના રોકાણ પર બનશે 2 કરોડથી વધુનું ફંડ
હવે માની લો કે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ 25 વર્ષ માટે કરો છો અને તેના પર 20 ટકાનું વાર્ષિક રિટર્ન મળે છે તો મેચ્યોરિટી પર 86.27 લાખનું ફંડ મળશે. જો આ સમય 30 વર્ષનો થયો તો 20 ટકાના રિટર્નથી તમને 2 કરોડ 33 લાખ રૂપિયા જેટલું ફંડ તૈયાર થઈ જશે, જેમ ઉપર ગણતરીમાં દેખાડવામાં આવ્યું છે.
Sun Transit: 13 એપ્રિલ બાદ બદલાઇ જશે આ 5 રાશિઓનું ભાગ્ય, સૂર્યદેવ કરાવશે બંપર લાભ
ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપો-ડાયાબિટીસ થઇ જશે ગાયબ
કેમ મળે છે આટલો મોટો ફાયદો?
મ્યૂચુઅલ ફંડ પર રોકાણને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. તેમાં દર મહિને રોકાણ કરવાની સુવિધા હોય છે. આ કારણ છે કે નાની રકમનું રોકાણ કરી તમે મોટું ફંડ તૈયાર કરી શકો છો. મળનાર રિટર્ન પર વ્યાજ તેને વધુ ઝડપથી વધારે છે.
Automatic SUVs: 10 લાખથી સસ્તી 5 બેસ્ટ ઓટોમેટિક એસયૂવી, Tata અને Hyundai જેવા ઓપ્શન
Good News! એપ્રિલમાં પલટાઇ જશે વૃષભ-સિંહ રાશિવાળાઓની કિસ્મત, દરરોજ વધશે બેંક બેલેન્સ
(ડિસ્ક્લેમરઃ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ જોખમને અધીન છે. કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ જરૂર લો)
ખૂબ જ કામના છે Gmail ના આ 5 હીડન ફીચર્સ, દરેક યૂઝર્સને હોવી જોઇએ જાણકારી
કલ્પના કરો...! ભારતમાં 50 વર્ષ પછી કેવી દેખાશે AC, AI બતાવી ભવિષ્યની ઝલક