Top 10 Stocks: રોકાણકારો અને ટ્રેડર્સ આજે ક્યાંથી કરી શકે છે કમાણી? જાણો 10 શેરનો BUY-SELL નો ટાર્ગેટ
Top 10 Stocks for Today: ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે સિલેક્ટેડ સ્ટોક્સ પિક આપ્યા છે. તેમના ટાર્ગેટ સ્ટોપલોસ સહિત અન્ય ડીટેલ જણાવી છે.
Top 10 Stocks for Today: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો અનુમાન અનુસાર રહ્યા નથી. તેની અસર બજાર પર જોવા મળી. 4 જૂને કારોબારી સેશનમાં બેંચમાર્ક ઇંડેક્સ 8 ટકા સુધી તૂટી ગયો. બજારના હાલના સેન્ટીમેન્ટ વચ્ચે કેટલા શેરોમાં ટ્રેડર્સ અને રોકણકારો આજે (5 જૂને) બજારમાં પૈસા બનાવવાની તકા મળશે. ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે સિલેક્ટેડ સ્ટોક્સ પિક આપ્યા છે. તેમના ટાર્ગેટ સ્ટોપલોસ સહિત અન્ય ડીટેલ જણાવી છે.
આશીષના શેર
FUNDA PICK
BUY TATA STEEL TARGET 180 DURATION 3 MONTHS
INVESTMENT
BUY CONCOR TARGET 1200 DURATION 12 MONTHS
MY CHOICE:
BUY DLF TARGET 920 DURATION 2 MONTHS
BUY ABBOTT INDIA TARGET 28800 SL 25650
BUY NALCO TARGET 185 DURATION 2 MONTHS
રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્ન
નવી સરકારમાં મલ્ટીબેગર બની શકે છે 2 STOCKS, એક્સપર્ટે કહ્યું-1 વર્ષ માટે ખરીદી લો
કુશલના શેર
Funda
HUL - Buy - 3000
Duration - 1 year
Invest
Ashok Leyland - Buy - 250
Duration - 1 year
Stocks To Buy: રિઝ્લ્ટ દરમિયાન આ 10 Stocks પરથી હટાવતા નહી નજર, જોવા મળશે મોટી એક્શન
શેરબજારની સુનામીમાં અદાણીને ₹208129 કરોડનો ઝટકો, અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ
My choice:
Hindalco FTR - Sell - 628, sl - 653
Asian Paints FTR - Buy - 2930, sl - 2815
Infosys - Buy - 1700 Duration - 1 year