Top 20 Stocks for Today: ગ્લોબર બજારોમાંથી સ્થિર સંકેત છે. અમેરિકન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ત્રીજા દિવસે બઢત સાથે Dow Jones 80 પોઇન્ટ ઉપર બંધ થયો. તો બીજી તરફ Nasdaq, S&P 500 એ ઇંડ્રાડેમાં સતત બીજા દિવસે નવો રેકોર્ડ બનાવ્યો. નવા રેકોર્ડ બાદ પ્રોફિટ બુકિંગના કારણે થોડો ઘટાડો નોંધાયો હતો. GIFT Nifty 22,900 ના ઉપર ચાલી રહ્યા છે. સ્થાનિક સ્તર પર જોઇએ તો કેન્દ્રની નવી સરકારના ગઠન પર નજર છે. તો રિઝર્વ બેંકની તરફથી નાણાકીય નીતિ સમીક્ષા આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ ગ્લોબલ અને ઘરેલૂ સેંટીમેટ્સની અસર શુક્રવાર (7 જૂન) ને બજાર પર જોવા મળશે. તેમાં સ્ટોક્સમાં ટ્રેડર્સ અને રોકાણકારોને નફો કમાવવાની તક મળશે.  ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસનો ઉલ્લેખ કર્યો છે. 


Home Loan ની EMI ઘટશે કે પછી FD પર વ્યાજ વધશે? RBI તરફથી થોડીવાર થશે જાહેરાત


આશીષના શેર

CASH
BUY MASTEK TARGET 2670 SL 2550


FUTURES
BUY WIPRO TARGET 472 SL 458


OPTIONS
BUY INFOSYS 1480 CE TARGET 40 SL 25


નવી સરકારમાં મલ્ટીબેગર બની શકે છે 2 STOCKS, એક્સપર્ટે કહ્યું-1 વર્ષ માટે ખરીદી લો


TECHNO
BUY NYKAA TARGET 180 SL 165


FUNDA
BUY RESTAURANTS BRANDS (RBA) TARGET 128 DURATION 12 MONTHS


INVESTING
BUY BPCL TARGET 700 DURATION 12 MONTHS


NEWS
BUY DB REALTY (VALOR ESTATE)TARGET 204 SL 186


દોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતર


MY CHOICE
BUY COFORGE TARGET 5400 SL 5188
BUY ZEN TECH 950 SL 910
BUY JK PAPER TARGET 408 SL 392


MY BEST
BUY COFORGE TARGET 5400 SL 5188


કુશલના શેર


Cash
IRB Infra - Buy - 73, sl - 68


FTR
Dixon Tech - Buy - 10100, sl - 9750


OPTN
Au Small Fin Bank 665 CE@16 - Buy - 32, sl - 10


Techno
Metropolis Healthcare FTR - Buy - 2100, SL - 2018


Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન


Funda
Hero Motocorp - Buy - 6500
Duration - 1 year


Invest
Indusind Bank - Buy - 1800
Duration - 1 year


News
SRF FTR - Sell - 2240, SL - 2350


Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?


My choice:
Hind Copper FTR - Sell - 328, sl - 343
NMDC FTR - Sell - 247, sl - 258
United Breweries - Buy - 2100, sl - 2000