Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?
Stocks to BUY: 5 દિવસના ઘટાડા પર બ્રેક લાગી અને શુક્રવારે નિફ્ટી 42 પોઇન્ટ મજબૂત થઇને 22531 પોઇન્ટ પર બંધ થયો. એક્સિસ ડાયરેક્ટે આગામી 5-15 દિવસની દ્રષ્ટિએ 5 શેરોને રોકાણ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિત રોકાણની ડિટેલ્સ...
Bharat Electronics Share Price Target
ડિફેન્સ સેક્ટરની કંપની Bharat Electronics ના શેર 296 રૂપિયા પર બંધ થયો હતો. 293-296 રૂપિયાની રેંજમાં ખરીદીની સલાહ છે. 329 રૂપિયાના ટાર્ગેટ અને 290 રૂપિયાનાસ ટોપલોસ આપ્યો છે.
Torrent Power Share Price Target
Torrent Power નો શેર 1501 રૂપિયાના સ્તર પર છે. 1483-1498 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ 1669 રૂપિયા અને 1454 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Anant Raj Share Price Target
Anant Raj શેર 385 રૂપિયા પર છે. 379-383 રૂપિયાની રેંજમાં ખરીદીની સલાહ છે. 425 રૂપિયાનો ટાર્ગેટ અને 374 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Adani Power Share Price Target
Adani Power નો શેર 756 રૂપિયાના સ્તર પર છે. 720-727 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. 794 રૂપિયાનો ટાર્ગેટ અને 710 રૂપિયાનો સ્ટોપલોસ આપ્યો છે.
Coal India Share Price Target
Coal India નો શેર 491 રૂપિયાના સ્તર પર છે. 481-485 રૂપિયાના રેંજમાં ખરીદવાની સલાહ છે. 506 રૂપિયાનો ટાર્ગેટ અને 478 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
Trending Photos