Summer Holidays: જો તમે ફરવાના શોખીન છો તો આ 5 ક્રેડિટ કાર્ડનો કરો ઉપયોગ, રૂપિયા બચશે અને ફાઈવસ્ટાર સુવિધાઓ મળશે
Credit Cards With Travel Benefits: જો તમે મુસાફરીના શોખીન છો, તો આ Travel Credit Card તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં ટોચના-5 ક્રેડિટ કાર્ડ્સનું લિસ્ટ છે, જે તમને ફાયદો કરાવશે.
Top Travel Credit Cards: જો તમે ફરવાના શોખીન છો, તો Travel Credit Card તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ કાર્ડ લોકોને રિવોર્ડસ મેળવવાની અને ફ્લાઇટ બુકિંગ પર પૈસા બચાવવાની તક આપે છે. આ સિવાય તમે કોમ્પ્લીમેન્ટરી લાઉન્જ એક્સેસ, હોટેલ સ્ટે, મેમ્બરશિપ, ફોરેક્સ માર્કઅપ ફી વગેરે પર પણ પૈસા બચાવી શકો છો. અહીં ટોચના-5 ક્રેડિટ કાર્ડ્સનું લિસ્ટ છે જે આ સિઝનમાં ભારત અને વિદેશમાં તમારા પ્રવાસના અનુભવને બહેતર બનાવશે.
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત
કોઈના મૃત્યુ પછી Aadhaar નું શું થાય છે? અહીં જાણો સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું
ઉનાળાની રજાઓના આગમન સાથે લોકો તેમના પરિવાર સાથે મુસાફરી કરવાનું આયોજન કરે છે, પરંતુ કેટલીકવાર ટ્રિપ પ્લાનિંગને કારણે બજેટમાં થોડી ગરબડ થઈ શકે છે. Travel Credit Card તમને મદદ કરી શકે છે. જો તમે મુસાફરીના શોખીન છો, તો આ Travel Credit Card તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં ટોચના-5 ક્રેડિટ કાર્ડ્સનું લિસ્ટ છે, જે તમને ફાયદો કરાવશે.
EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો
Axis Bank Magnus Credit Card
Axis Bank Magnus Credit Card દ્વારા વૈશ્વિક સ્તરે અમર્યાદિત કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. તે ભારતમાં ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ અને ટ્રાઇડેન્ટ હોટેલ્સ પર 15 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ સિવાય તે દેશભરમાં લગભગ 4,000 રેસ્ટોરાંમાં 40 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર 2% ફોરેક્સ માર્કઅપ ફી છે. આ કાર્ડની વાર્ષિક ફી 12,500 રૂપિયા છે. જો કે, જો તમે એક વર્ષમાં આ કાર્ડ દ્વારા 25 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરો છો, તો વાર્ષિક ફી માફ કરવામાં આવે છે.
સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા
HSBC Premier Credit Card
HSBC Premier Credit Card સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લાઉન્જની સેવાઓ માટે અમર્યાદિત મફત ઍક્સેસ પ્રદાન કરે છે. યુઝર્સને તાજ હોટેલ્સમાં એપિક્યોર મેમ્બરશિપ અને કાર્ડ એક્ટિવેશન પર રૂ. 12,000નું તાજ એક્સપિરિયન્સ ગિફ્ટ કાર્ડ મળે છે. આ કાર્ડ તમને 20 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ પર રિવોર્ડ પોઈન્ટ્સને એરમાઈલમાં કન્વર્ટ કરવાની મંજૂરી આપે છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર 0.99 ટકા ફોરેક્સ માર્કઅપ ફી છે. આ કાર્ડની વાર્ષિક ફી 20,000 રૂપિયા છે.
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
Axis Miles & More World Credit Card
Axis Miles & More World Credit Card તમારા ખર્ચ પર અમર્યાદિત માઇલ ઓફર કરે છે અને માઇલ સમાપ્ત થતા નથી. યૂઝર્સ એરલાઇન ભાગીદારો સાથે ફ્લાઇટ ટિકિટ બુક કરવા, હાલની ફ્લાઇટ ટિકિટ અપગ્રેડ કરવા, હોટેલ બુકિંગ પર ઑફર્સ અને પાર્ટનર સ્ટોર્સ અથવા ઑનલાઇન શોપિંગ સહિત અનેક રીતે માઇલ્સને રિડીમ કરી શકે છે. તે કોમ્પ્લિમેન્ટરી પ્રાયોરિટી પાસ અને ક્વાર્ટર દીઠ 4 કોમ્પ્લિમેન્ટરી લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. ક્રેડિટ કાર્ડધારકો પાર્ટનર રેસ્ટોરન્ટમાં 40 ટકા ડિસ્કાઉન્ટ (રૂ. 1,000 સુધી) મેળવી શકે છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર 3.5 ટકા ફોરેક્સ માર્કઅપ ફી છે. આ કાર્ડની વાર્ષિક ફી 3,500 રૂપિયા છે.
વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં
HDFC Infinia Credit Card
HDFC Infinia Credit Card કોમ્પ્લિમેન્ટરી પ્રાયોરિટી પાસ સાથે વિશ્વભરમાં અમર્યાદિત એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. કાર્ડધારકોને 3,000 થી વધુ રેસ્ટોરન્ટમાં 15 ટકા અને મેરિયોટ હોટલમાં 20 ટકા સુધીની છૂટ મળે છે. યુઝર્સને હવાઈ મુસાફરી પર રૂ. 3 કરોડનું વીમા કવર અને રૂ. 50 લાખનો મેડિકલ વીમો મળે છે. આ કાર્ડધારકોને SmartBuy પર મુસાફરી અને શોપિંગ ખર્ચ પર 10X રિવોર્ડ મેળવવાની તક આપે છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શન પર 2% ફોરેક્સ માર્કઅપ ફી છે. આ કાર્ડની વાર્ષિક ફી 10,000 રૂપિયા છે.
Tata નો આ શેર ₹1200 ને પાર જશે, કંપની બનાવ્યો ₹43000 કરોડનો મોટો પ્લાન
એક સમયે નદી કાંઠે હતું આ દુર્લભ વનસ્પતિનું જંગલ, હવે ગુજરાતમાંથી થઇ રહી છે ગાયબ
ICICI Emeralde Private Metal Card
ICICI Emeralde Private Metal Card વ્યાપક મુસાફરી વીમા કવરેજ સાથે પ્રાયોરિટી પાસ મેમ્બરશિપ સાથે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ પર અમર્યાદિત લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. આ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા ટ્રાવેલ બુકિંગ પર કોઈ કેન્સલેશન ચાર્જ લાગતો નથી. આ ક્રેડિટ કાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર 2% ફોરેક્સ માર્કઅપ ફી છે. આ કાર્ડની વાર્ષિક ફી 12,499 રૂપિયા છે. જો કે, જો તમે એક વર્ષમાં આ કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરો છો, તો ફી રિટર્ન કરી દેવામાં આવે છે.
Upcoming SUV: લોન્ચ થવાની નજર લાગે એવી આ 6 કાર, જોઇને દિલ થઇ જશે ગાર્ડન ગાર્ડન
Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, તમે કઇ બુકિંગ કરાવવાના છો?