બજારમાં છેલ્લા 14 દિવસથી ચાલી રહેલી તેજી પર બુધવારે બ્રેક લાગી ગઈ. ટ્રેન્ડ જો કે હજુ પણ મજબૂત છે. ડોમેસ્ટિક બ્રોકરેજ હાઉસિસે પોઝિશનલ ટ્રેડર્સ માટે આગામી 5થી 15 દિવસ માટે 5 સ્ટોક્સમાં ખરીદીની સલાહ આપી છે. જો તમે પણ સારી એવી કમાણી કરવા માંગતા હોવ તો આ સ્ટોક્સના ટાર્ગેટ અને સ્ટોપલોસ અંગે વિગતો ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oberoi Realty Share Price Target
એક્સિસ ડાયરેક્ટે Oberoi Realty ના શેરમાં 1762-1780 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. 1855 રૂપિયાનો ટાર્ગેટ અને 1755 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. આ શેર 1783 રૂપિયાના સ્તર પર છે. 


BEML Share Price Target
BEML ના શેરમાં 4130-4188 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. 4400 રૂપિયાનો ટાર્ગેટ અને 4080 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનું છે. આ શેર 4106 રૂપિયાના સ્તર પર છે. 


DCW Share Price Target
DCW Ltd ના શેરમાં  87-90.75 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. 108 રૂપિયાનો ટાર્ગેટ અને 85 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. આ શેર 91 રૂપિયાના સ્તર પર છે. 


Balkrishna Industries Share Price Target
કોટક સિક્યુરિટીઝે આગામી 5 દિવસની રીતે Balkrishna Industries ને પસંદ કરી છે. આ શેર 2955 રૂપિયાના સ્તર પર છે. 2905 રૂપિયાના સ્ટોપલોસ સાથે 2990 રૂપિયાનો પહેલો અને 3030 રૂપિયાનો બીજો  ટાર્ગેટ છે. 


Mahanagar Gas Share Price Target
Mahanagar Gas ના  શેર 1841 રૂપિયા પર બંધ થયા. શેરખાને 1818 રૂપિયાના સ્ટોપલોસ સાથે આગામી 5 દિવસની રીતે 1930 રૂપિયાનો પહેલો અને 1975 રૂપિયાનો બીજો ટાર્ગેટ આપ્યો છે. 


 (Disclaimer: અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી24કલાકના વિચાર નથી. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)