Traffic Challan:ખિસ્સામાં લઇને ફરજો 2000 રૂપિયા! જાણી લો ટ્રાફિકના નવા નિયમો
Traffic Challan Rules Latest News:જો તમે પણ બાઇક ચલાવો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. દેશમાં ટ્રાફિકના નિયમો ઘણા કડક બની ગયા છે. જો તમે બાઇક ચલાવતા હોવ અને હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમને 2,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
Traffic Challan New Rules: જો તમે પણ બાઇક ચલાવો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આ સમયે દેશમાં ટ્રાફિકના નિયમો ઘણા કડક બની ગયા છે. જો તમે બાઇક ચલાવતા હોવ અને હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ પોલીસ તમને 2,000 રૂપિયાનો દંડ આપી શકે છે. આજકાલ જોવા મળી રહ્યું છે કે હેલ્મેટ પહેરવા છતાં પણ ટ્રાફિક પોલીસ ચલણ આપી રહી છે. નવા ટ્રાફિક નિયમો હેઠળ, જો તમે હેલ્મેટ પહેર્યું હોય તો પણ તમારું ચલણ કપાઈ શકે છે.
નવા નિયમો હેઠળ, 2,000 રૂપિયાનો દંડ થશે
નવા ટ્રાફિક નિયમો અનુસાર, જો તમે મોટરસાઇકલ અથવા સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરો, તો તમને નિયમ 194D MVA હેઠળ 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જો તમારું હેલ્મેટ ખરાબ છે એટલે કે તે BIS વગરનું છે અને તમે આ પ્રકારનું હેલ્મેટ પહેર્યું છે, તો તમારે 1000 રૂપિયા પણ દંડ ભરવો પડશે. આ નિયમ 194D MVA હેઠળ પણ લાગુ પડે છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
નિયમોનું પાલન કરવું જરૂરી છે
તમને જણાવી દઈએ કે હેલ્મેટ પહેર્યા પછી પણ જો તમે નવા નિયમોનું પાલન નથી કરતા તો તમારે 2000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે તેમ છે. દેશભરમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે.
તમારા દંડનું સ્ટેટસ આ રીતે જુઓ
જો તમે તમારા ચલણ વિશે જાણવા માગો છો કે તમારું ચલણ કાપવામાં આવ્યું છે કે નહીં, તો તમે સત્તાવાર વેબસાઇટ https://echallan.parivahan.gov.in પર જઈ શકો છો. અહીં તમારે તમારા ચલણનું સ્ટેટસ ચેક કરવું પડશે. હવે તમે ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબર (DL) નો વિકલ્પ જોશો. અહીં તમે તમારો વાહન નંબર પસંદ કરો અને બધી વિગતો ભરો. આ પછી તમે તમારા ચલણનું સ્ટેટસ જોશો.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ સ્થિતિમાં, 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
આ સિવાય જો તમે નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહનને ઓવરલોડ ભરો છો તો તમને 20,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, તમારે આમ કરવા માટે પ્રતિ ટન 2,000 રૂપિયાનો વધારાનો દંડ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube