નવી દિલ્લીઃ નોકરીયાત લોકોને તેમના પગારનો એક ફિક્સ ભાગ તેમને PFના રૂપે આપવામાં આવે છે. PFના પૈસા તે EPFOની પાસે જાય છે. EPFOની મેમ્બરશિપ રાખવાવાળા દરેક પાસે એક ખાસ ખાતુ હોય છે. અને તે ખાતાને UAN ખાતુ કહેવામાં આવે છે. UAN એટલે Universal Account Number કહેવામાં આવે છે. જો તમારી પાસે UAN નંબર નથી તો પણ તમે ચેક કરી શકો છો બેલેન્સ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા PF બેલેન્સને ચેક કરવા માટે EUFOની સાઈટ પર લોંગઈન કરવાનું હોય છે. સાઈટ પર તમને ટેબ દેખાશે ‘Click here to know your PF balance’  પર કિલક કરવાનું હોય તેના પછી એક નવું પેજ ખુલશે


EPFOનો વપરાશ કેવી રીતે કરવો
Click here to know your PF balance પર ક્લિક કર્યા પછી જે પણ પેજ આવે તેમાં epfoservices.in.epfoની સાઈટ પર ખુલશે. ત્યા તમારે રાજ્ય, EPFO ઓફિસ, એસ્ટાબુલિમેન્ટ કોડ, PPF ખાતાની સંખ્યા જેવી અન્ય જાણકારી આપવાની રહેશે.

જાણકારી આપ્યા પછી તમારે એક્સોલમેન્ટ પર ક્લિક કરવાનું અને તેના પછી I AGREEનો વિકલ્પને પસંદ કરવાનો રહેશે. તેના પછી મોબાઈલ કે કોમ્પુટર સ્કીન પર તમને PF કે બેલેન્સ દેખાશે ત્યારે તમારે UAN નંબરની જરૂર નહીં પડે. જેમની પાસે UAN નંબર છે તેમને SMSથી PF ખાતાની જાણકારી મળવી શકાશે. તમને મોબાઈલમાં <EPFOHO> સ્પેસ  <UAN> લખીને 7738299899 પર મોકલવાનું રહેશે. જેથી તમને PF બેલેન્સ વિશેની જાણકારી મળશે.


Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube