Aadhaar news: દેશમાં બેંક ખાતું ખોલવાથી લઈને દરેક જગ્યાએ આધારકાર્ડની જરૂર પડે છે. તમામ સરકારી સબસિડી અને યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આધાર કાર્ડને અંગે એક નવી સૂચના જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UIDAIની નવી સૂચના અનુસાર આધાર પ્રમાણપત્ર પહેલા તમામ આધાર ધારકોની સંમતિ લેવી જરૂરી રહેશે. UIDAI એ વિનંતી કરી છે કે હવે આધાર પ્રમાણપત્ર હાથ ધરતા પહેલા આધાર ધારકની ઓનલાઈન અથવા ઓફલાઈન સંમતિ લેવી જરૂરી છે. આધારની સંમતિ વિના વેરિફિકેશન કરી શકાશે નહીં. સંસ્થાને આધારકાર્ડની ચકાસણી કરી તેવી ખાતરી આપવી પડશે. 


આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


UIDAI એ RE માટે આ જણાવ્યું હતું
UIDAIએ REને કહ્યું કે જે કોઈ પણ પ્રકારનો ડેટા અને આધાર સર્ટિ ફિકેશન માટે ઓનલાઈન સર્ટિફિકેશન કરે છે તેની જરૂરિયાત સમજવી જરૂરી છે. UIDAIએ સ્પષ્ટ કહ્યું કે, 
વેરિફિકેશન પહેલાં લોકોએ આખી વાત જણાવીને પરવાનગી લેવી પડશે. જ્યારે વેરિફિકેશન થઈ જાય, ત્યારે તમામ કાગળો અને દસ્તાવેજો સાથે રાખો.


છેતરપિંડીની ફરિયાદ અંગે માહિતી આપો
UIDAIએ કહ્યું કે જો REને આધાર કાર્ડ ધારક સાથે બનાવટી અથવા છેતરપિંડી વિશેની માહિતી મળે છે, તો તરત જ UIDAIને તેની જાણ કરે. આ અંગે પણ રિપોર્ટ દાખલ
કરવાનું જણાવવામા આવ્યું છે. UIDAIના આ નવતર પ્રયોગથી છેતરપીંડી આચરવાના ચાન્સીસ ઓછા થઈ જશે. 


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube