Vodafone Idea FPO: વોડાફોન આઇડિયાના શેરોમાં અત્યારે તેજી છે. આ ઉછાળા પાછળનું કારણ એફપીઓ (Vodafone FPO) છે. કંપની એફપીઓ (FPO) દ્વારા 18,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. વોડાફોન આઇડિયા એફપીઓ (FPO) 18 એપ્રિલે ખુલ્યો હતો. કંપની પાસે આ એફપીઓ (FPO)  પર 22 એપ્રિલ સુધી દાવ લગાવવાની તક છે. એટલે કે રોકાણકારો પાસે ફક્ત 2 દિવસનો સમય બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICAI CA Exam: હવે વર્ષમાં 3 વખતે યોજાશે CAની પરીક્ષા, ICAI ની પેટર્નમાં મોટો ફેરફાર


શું છે જીએમપી? (Vodafone Idea FPO GMP)
કંપનીએ FPO માટે 10 થી 11 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ગ્રે માર્કેટમાં પણ કંપનીનું પ્રદર્શન સારું છે. નિષ્ણાતોના મતે વોડાફોન આઈડિયા એફપીઓ 1.40 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જે 18 એપ્રિલની સરખામણીમાં 0.40 રૂપિયા વધુ છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે કંપનીના શેરની કિંમત 12.85 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી.


ઉનાળામાં મુસાફરી કરનારાઓને રેલવેએ આપી ખુશખબરી, પહેલીવાર મળશે આ સુવિધા
Cucumber Side Effects: આ સમયે કાકડી ખાવી રિસ્કી, ફાયદના બદલે થઇ શકે છે નુકસાન


અત્યાર સુધી કેવો રહ્યો ટ્રેંડ? 
2 દિવસની બોલીઓ દરમિયાન આ એફપીઓ (FPO) ને બિડિંગના 2 દિવસ દરમિયાન 0.49 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. આ એફપીઓ (FPO) રિટેલ કેટેગરીમાં 0.13 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. તો બીજી તરફ નોન ઇંસ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ કેટેગરીમાં એફપીઓ (FPO) 0.93 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. તમને જણાવી દઈએ કે જો તમે પણ વોડાફોન એફપીઓ (FPO) પર દાવ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે હવે એક સારી તક છે. અડધો એફપીઓ (FPO) હજુ સબસ્ક્રાઇબ કરવાનો બાકી છે.


6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!
ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે


એન્કર રોકાણકારો પાસેથી કંપની એકઠા કર્યા 5400 કરોડ રૂપિયા
પહેલાં દિવસે આ એફપીઓ (FPO) 26 ટકા સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કંપનીએ એન્કર રોકાણકારો દ્વારા 5400 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. એન્કર રોકાણકારોમાં 70 ટકા ઇન્વેસ્ટર્સ વિદેશી સંસ્થાગત રોકાણકારો હતા. તમને જણાવી દઇએ કે એન્કર રોકાણકારોમાં  1347 કરોડ રૂપિયાનું રોકાણ ફક્ત યૂએસની કંપની જીક્યૂજી પાર્ટર્નસે કર્યું છે.  


શનિવારે બનશે ધ્રૂવ યોગ, મિથુન સહિત આ રાશિઓને થશે ફાયદો, નફાની સંભાવના
Video: હવામાં બોલ, અને બાઉન્ડ્રી પાર; ધોનીની 101 મીટર લાંબી મોન્સ્ટર સિક્સર


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમોને આધિન છે. કોઇપણ રોકાણ કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો. ) 


3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત
₹450 પર જઇ શકે છે આ શેર, ખરીદવા માટે પડાપડી, મુકેશ અંબાણીની છે કંપની