નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે ચૂંટણી સુધારાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેથી કેબિનેટમાં એક બિલ મંજૂર કરવામાં આવ્યું છે. જેથી હવે બોગસ મતદાન અને મતદાર યાદીમાં ડુપ્લિકેશન અટકશે. જેના માટે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવામાં આવશે. સાથે જ મતદાર યાદી તૈયાર કરવા જેવા નિર્ણયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, સેક્સ લાઈફ થઈ જશે જિંગાલાલા! પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!

વર્ષમાં ચાર વખત મળશે નોમિનેશનની તક-
કેન્દ્રીય કેબિનેટે ચૂંટણી સુધારાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. બિલને મંજૂરી મળતા મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા, બોગસ વોટિંગ અને મતદાર યાદીમાં ડુપ્લિકેશન રોકવા માટે એક જ મતદાર યાદી તૈયાર કરવા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા બિલમાં સેવા મતદારો માટેના ચૂંટણી કાયદાને પણ 'જેન્ડર ન્યુટ્રલ' બનાવવામાં આવશે. બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે હવે યુવાનો વર્ષમાં ચાર અલગ-અલગ તારીખે મતદાર તરીકે નોંધણી કરી શકશે.


હાલ વ્યવસ્થામાં યુવાનો રહે છે વંચિત-
હાલની વ્યવસ્થાથી અનેક યુવાનો વંચિત રહેતા હતા. પહેલી જાન્યુઆરીએ કટ ઓફ ડેટ હોવાથી અનેક યુવાનો મતદાર યાદીથી વંચિત રહી ગયા હતા. ઉદાહરણ તરીકે 2 જાન્યુઆરીએ કટ-ઓફ તારીખને કારણે યુવાનો 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ નોંધણી કરાવી શક્યા ન હતા. તેથી તેમને લાંબો સમય રાહ જોવી પડી હતી. પરંતુ બિલમાં સુધારા બાદ હવે તેમને વર્ષમાં ચાર વખત નોમિનેશન કરવાની તક મળશે.

સ્કર્ટ ખરીદતા અને સ્ટાઈલિંગ કરતાં સમયે આ પાંચ વાતોનું રાખો ખાસ ધ્યાન

મંત્રાલયના આવા હતા સૂચન-
કાયદા મંત્રાલયને સેવા મતદારોને લગતા લોકોના પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈમાં 'પત્ની' શબ્દને 'પતિ-પત્ની' સાથે બદલવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરાંત ચૂંટણી પંચ (ECI) નોંધણીની મંજૂરી આપવા માટે બહુવિધ કટ-ઓફ તારીખો પર આગ્રહ કરી રહ્યું હતું.


નોંધણી સરળ બનશે-
કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે તે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14Bમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેથી દર વર્ષે નોંધણી માટે ચાર કટ-ઓફ તારીખો હોય, જાન્યુઆરી 1, એપ્રિલ 1, જુલાઈ અને 1 ઓક્ટોબરે નોંધણી થઈ શકે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસર બનવાની સોનેરી તક! બદલાઈ જશે તમારી લાઈફ

જન્મ અને કર્મ સ્થળમાંથી ક્યાં કરી શકાશે મતદાન?
સામાન્ય રીતે લોકો તેમના ગામ કે શહેરમાં જ્યાં તેઓ કામ કરે છે ત્યાં મતદાન કરે છે. આવી સ્થિતિમાં, મતદાર યાદીમાં નામ ઘણી જગ્યાએ સામેલ થઈ જાય છે, પરંતુ આધાર સાથે લિંક થયા પછી, કોઈપણ નાગરિક માત્ર એક જ જગ્યાએ મતદાન કરી શકશે. જો કે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હેઠળ મતદાર યાદીને સ્વૈચ્છિક ધોરણે આધાર સાથે લિંક કરી શકાય છે.


પત્નીની જગ્યાએ જીવનસાથી લખાશે-
આ બિલમાં લશ્કરી મતદારોના મામલામાં ચૂંટણી સંબંધિત કાયદાને લિંગ તટસ્થ બનાવવાની જોગવાઈ છે. વર્તમાન ચૂંટણી કાયદો આમાં ભેદભાવ કરે છે. દાખલા તરીકે, હાલના કાયદામાં પુરૂષ સૈનિકની પત્ની માટે લશ્કરી મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવાની સુવિધા છે, પરંતુ મહિલા સૈનિકના પતિ પાસે આવી કોઈ સુવિધા નથી. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી કે ચૂંટણી કાયદામાં 'વાઈફ' શબ્દની જગ્યાએ 'પત્ની' લખવામાં આવે, તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

દિલ પર હાથ દઈને કહેજો...રાજ કપૂરની ફિલ્મમાં એવું તો શું બતાવતા? કેમ લોકો વારે વારે જોતા હતા એકની એક ફિલ્મ?

Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ

TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...

આ અભિનેત્રીની માદક અદાઓ અને સેક્સી ફિગર જોવા ઉભરાતા હતા થિયેટર! જાણો સાઉથની સેક્સ સાયરનની કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube