Zomato Company Latest Updates: ઓનલાઇન ડિલીવરી કંપની Zomato વિશે મોટું અપડેટ સામે આવ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તા (Mohit Gupta) એ કંપનીએ રિઝાઇન કરી દીધો છે. તેમણે આ રાજીનામાનું કારણ પણ શેર કર્યું છે. સાથે જ પોતાના આગામી પગલાં વિશે પણ સંકેત આપ્યા છે. જોકે તે શું કરશે, એ અત્યાર સુધી તેમણે ખુલીને કંઇ જણાવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ નિવેદન જાહેર કરી આપી જાણકારી
Zomato કંપનીએ શુક્રવારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે તેના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તા (Mohit Gupta)એ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સાડા ચાર વર્ષ પહેલાં કંપનીની શરૂઆતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ વર્ષ 2020 માં તેમણે પ્રમોટ કરવા કંપનીની ફૂડ ડિલીવરી બિઝનેસના CEO બનાવવામાં આવ્યા. 
 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube