Dimple Queen: રિપોર્ટરે અભિનેત્રીને પૂછ્યું `સુહાગરાતમાં તમે શું કર્યું?` સાતમા આસમાને પહોંચ્યો અભિનેત્રીનો પારો અને પછી...
અભિનેત્રી રચિતા રામ (Rachita Ram) એ તાજેતરમાં જ એક રિપોર્ટરના પ્રશ્નનો સણસણતો જવાબ આપતાં પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ. હકિકતમાં `ડિંપલ ક્વીન` (Dimple Queen) ના નામથી જાણિતી રચિતા (Rachita Ram) ને એક રિપોર્ટરે પૂછી લીધું કે તેમણે લગ્નની પહેલી રાત્રે શું કર્યું હતું?
નવી દિલ્હી: અભિનેત્રી રચિતા રામ (Rachita Ram) એ તાજેતરમાં જ એક રિપોર્ટરના પ્રશ્નનો સણસણતો જવાબ આપતાં પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ. હકિકતમાં 'ડિંપલ ક્વીન' (Dimple Queen) ના નામથી જાણિતી રચિતા (Rachita Ram) ને એક રિપોર્ટરે પૂછી લીધું કે તેમણે લગ્નની પહેલી રાત્રે શું કર્યું હતું? સ્પષ્ટ છે કે આ એકદમ અંગત અને પૂછવામાં ખૂબ ભયાનક પ્રશ્ન હતો પરંતુ રચિતા (Rachita Ram) એ આમ કેમ કહ્યું? ચાલો જાણીએ.
અભિનેત્રીએ રિપોર્ટરે પૂછી લીધો આવો પ્રશ્ન
રિપોર્ટરે રચિતા (Rachita Ram) દ્વારા એક ફિલ્મમાં કરવામાં આવેલા ઇન્ટીમેટ સીન્સ વિશે પ્ર્શ્ન કર્યો હતો કારણ કે એક્ટ્રેસે પહેલાં જ કહ્યું હતું કે તે ક્યારેય આ પ્રકારના સીન કરશે નહી. 'લવ યૂ રચ્ચૂ' ના પ્રમોશન દરમિયાન જ્યારે અભિનેત્રીને તેમનું પ્રોમિસ તોડીને ઇંટીમેટ સીન આપવા વિશે પૂછવામાં આવ્યું તો તેમને બેકફાયર જ કરી દીધું.
Condom હવે બની જશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે આવ્યો સેફ ઉપાય
100 લોકો સાથે બનાવ્યા રિલેશન, સંભળાવ્યો સૌથી ખાસ કિસ્સો જ્યારે મળ્યો 'વર્જિન' બોયફ્રેંડ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube