મુંબઈ :બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. શબાના આઝમીની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જંઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતં તેઓને ઈજા પહોંચી છે. પોલીસે માહિતી આપી છે કે, શબાનાને પૂણેની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા છે.


Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શેર બનાવશે તમને માલામાલ, તમે વિચાર્યું પણ નહિ હોય એવું રિટર્ન મળશે


ઉલ્લેખનીય છે કે, શબાના આઝમી પોતાના બિન્દાસ્ત વલણ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના અભિનયની સાથે લોકો તેમના આ અંદાજને પણ બહુ જ પસંદ કરે છે. હાલમાં જ તેમની માતા અને લેખિકા શૌકત આઝમીનું નિધન થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...