નવી દિલ્હી: આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવુડની જાણિતી અભિનેત્રી છે. એક્ટ્રેસ હાલમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. એક પછી એક તેમની ઘણી ફિલ્મો લાઇન્ડ અપ છે. આલિયા પોતાની પ્રોફેશનલ લાઇફ ઉપરાંત અંગત જીંદગીના લીધે પણ ચર્ચામાં રહે છે. રણબીરની સાથે તેમના સંબંધ વિશે દરેકને ખબર છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયાની નજરમાં બેસ્ટ કિસર કોણ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયાની નજરમાં બેસ્ટ કિસર
ફિલ્મોની સાથે-સાથે (Alia Bhatt) પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. લાંબા સમયથી તે રણબીર કપૂર (Ranbir Kapoor) ને ડેટ કરી રહી છે અને બંનેના લગ્નના સમાચાર તો અવાર નવાર અફવાના રૂપે આવતા રહે છે. પરંતુ પોતાના બોયફ્રેંડ રણબીરના બદલે બોલીવુડને આ હેન્ડસમ હંકને આલિયાએ બેસ્ટ કિસરનું ટેગ આપ્યું હતું. 

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!


જોકે કરણ જોહર (karan johar) ના શો 'કોફી વિથ કરણ' (koffee with karan) પર જ્યારે આલિયાને પૂછવામાં આવ્યું કે શું વરૂણ સારા કિસર છે તો આલિયાએ તાત્કાલિક હા કહી દીધું. ત્યારબાદ કરણે આલિયાને સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન અને અર્જુન કપૂરનું નામ આપ્યું તો પછી આ ત્રણેયમાં સૌથી સારો કિસર કોણ છે. જેના જવાબમાં આલિયાએ કહ્યું કે 'હું કિસ કર્યા બાદ તેની તુલના કરતી નથી. 

પ્રાઈવેટ પાર્ટ સંતાડવા આ અભિનેત્રીઓને ક્યારેક બિલ્લી તો ક્યારેક બુકનો કેમ લેવો પડ્યો સહારો? શું છે હકીકત


આલિયાના વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ (Alia Bhatt) જલદી જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'માં જોવા મળશે. 'ગંગૂબાઇ કાઠિયાવાડી' ના ઉપરાંત આલિયા ભટ્ટ (Alia Bhatt) એસએસ રાજામૌલીની 'આરઆરઆર' અને 'બ્રહ્માસ્ત્ર'માં પણ જોવા મળશે. 'બ્રહ્માસ્ત્ર' માં તે પહેલીવાર પોતાના બોયફ્રેંડ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરનાર છે. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ


વરૂણ ધવનની ફિલ્મો
વરૂણ ધવન (Varun Dhawan) ની અપકમિંગ મૂવીની વાત કરીએ તો જલદી જ 'ભેડિયા' ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત તે અરૂણ ખેતરપાલની બાયોપિક 'જુગ જુગ જિયો' 'રણભૂમિ' જેવી ફિલ્મોમાં પણ તે જલદી જ જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube