પ્રાઈવેટ પાર્ટ સંતાડવા આ અભિનેત્રીઓને ક્યારેક બિલ્લી તો ક્યારેક બુકનો કેમ લેવો પડ્યો સહારો? શું છે હકીકત

પ્રાઈવેટ પાર્ટ સંતાડવા આ અભિનેત્રીઓને ક્યારેક બિલ્લી તો ક્યારેક બુકનો કેમ લેવો પડ્યો સહારો? શું છે હકીકત

નવી દિલ્લીઃ બોલીવુડમાં ઘણી હીરોઈનોને તમે બોલ્ડ સીન આપતા જોઈ હશે. પણ ઘણાં એવા સીન હોય છે જે ફિલ્મોમાં નથી દર્શાવવામાં આવતા અને તેવા સીન સેન્સર થઈ જાય છે. જોકે, આ જ હીરોઈનો જ્યારે કોઈ કેલેન્ડર શૂટ કે કોઈ ફેમસ બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવતી હોય છે ત્યારે તેમાં તમામ હદો પાર થઈ જાય છે. બોલીવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabbu Ratnani) દર વર્ષે પોતાનું હોટ કેલેન્ડર લોંચ કરે છે. 

ત્યારે તેમણે લીધેલા હીરોઈનોના કેટલાંક ખુબ જ બોલ્ડ અને હોટ ફોટોઝ સોશલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે. ડબ્બૂ રતનાની (Dabbu Ratnani) ના કેમેરામાં કેદ થવા માટે મોટી-મોટી ફેમસ હીરોઈનો પણ કપડાં ઉતારવા તૈયાર થઈ જાય છે. ફેમસ હીરોઈનોએ ડબ્બૂ માટે ટોપલેસ (Topless) થઈને પણ ફોટોશૂટ (Photoshoot) કરાવેલું છે, એની તસવીરો પણ હવે સોશલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ તસવીરો...

Topless થઈને Alia, Vidhya જેવી 10 Actress એ કરાવ્યું ફોટોશૂટ, અમુક હીરોઈનોએ તો કેમેરા સામે કાઢી નાંખ્યા બધા કપડા! બોલીવુડમાં ઘણી હીરોઈનોને તમે બોલ્ડ સીન આપતા જોઈ હશે. પણ ઘણાં એવા સીન હોય છે જે ફિલ્મોમાં નથી દર્શાવવામાં આવતા અને તેવા સીન સેન્સર થઈ જાય છે. જોકે, આ જ હીરોઈનો જ્યારે કોઈ કેલેન્ડર શૂટ કે કોઈ ફેમસ બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવતી હોય છે ત્યારે તેમાં તમામ હદો પાર થઈ જાય છે.

બેડ પર હોટ અંદાજમાં બિપાશા
બિપાશા બસુએ બેડ પર ટોપલેસ થઈને બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યો. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
બેડ પર હોટ અંદાજમાં બિપાશા

દિશા પટણીનો બોલ્ડ અંદાજ
આ ટોપલેસ ફોટોશૂટમાં દિશા પટણીએ બધા કપડાં કાઢીને માત્ર પેન્ટી જ પહેરી હતી. બ્લેક પેન્ટી પહેરીને દિશા એકદમ બોલ્ડ ફોટોશૂટ કરાવી ચર્ચામાં આવી ગઈ. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
દિશા પટણીનો બોલ્ડ અંદાજ

બધા કપડા કાઢીને કચરાની ગાડીમાં બેસી ગઈ પરિણીતિ ચોપડા
આ ટોપલેસ ફોટોશૂટ માટે બધા કપડા કાઢીને પરિણીતી ચોપડા કચરાની ગાડીમાં બેસી ગઈ. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
બધા કપડા કાઢીને કચરાની ગાડીમાં બેસી ગઈ પરિણીતિ ચોપડા

રિયા સેનનો ટોપલેસ અંદાજ
 રિયા સેને ટોપલેસ થઈને માત્ર પોતાના વાળની લટોથી પોતાના બોડી પાટ્સને છુપાવ્યાં. અને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું.(ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
રિયા સેનનો ટોપલેસ અંદાજ

શ્રદ્ધા કપૂરે તો હદ્દ કરી દીધી
ટોપલેસ ફોટો શૂટ માટે શ્રદ્ધાએ કપડા કાઢી નાંખ્યા અને ફ્લોલેસ બેકને ફ્લોન્ટ કરી. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
શ્રદ્ધા કપૂરે તો હદ્દ કરી દીધી

બોડી પાટ્સ છુપાવવા સનીએ છાતી આગળ ચોપડી રાખી
સની લિયોનીએ ટોપલેસ થઈને છાતી આગળ ચોપડી મુકી દીધી. ફોટો પડાવવા બધા કપડા કાઢીને ચોપડી પકડીને બેઠી સની. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
બોડી પાટ્સ છુપાવવા સનીએ છાતી આગળ ચોપડી રાખી

કપડા કાઢીને માત્ર પીંછી પકડીને ઉભી રહી વિદ્યા બાલન
વિદ્યા બાલન (Vidhya Balan) ને લોકો મોટેભાગે સાડીમાં જ જુએ છે. પણ આ ફોટોશૂટ માટે વિદ્યાએ પણ કપડા કાઢી નાંખ્યા. ટોપલેસ થઈને વિદ્યાએ પેઈન્ટિંગની પીંછી પકડીને ફોટોમાં પોતોના બોડી પાટ્સ છુપાવવાનો પ્રયાસ કર્યો. વિદ્યા બાલનની આ ટોપલેસ તસવીરે સોશલ મીડિયા પર આગ લગાવી દીધી. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
કપડા કાઢીને માત્ર પીંછી પકડીને ઉભી રહી વિદ્યા બાલન

પત્તા પકડીને કિયારાએ છુપાવ્યા બોડી પાટ્સ
કિયારા અડવાણીએ આ ટોપલેસ ફોટોશૂટ માટે કપડાં કાઢીને ઝાડના પત્તા પકડીને ફોટોશૂટ કરાવ્યું. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
પત્તા પકડીને કિયારાએ છુપાવ્યા બોડી પાટ્સ

આલિયાની તસવીર જોઈને તમે ચોંકી જશો
આ ફોટોશૂટ માટે આલિયા ભટે (Alia Bhatt) એ ટોપલેસ થઈને હાથમાં બિલાડી પકડીને ફોટો પડાવ્યો. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
આલિયાની તસવીર જોઈને તમે ચોંકી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news