મુંબઈ: તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ઘણા અહેવાલો અનુસાર, બંને સ્ટાર્સના વેડિંગ ગેસ્ટનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે, રણબીરની બેચલર પાર્ટીનું લિસ્ટ પણ રિલીઝ થઈ ગયું છે અને આ મહિને રણબીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નની વાત આવે ત્યારે લોકોના મનમાં હનીમૂનની ચર્ચા તો હોય. ત્યારે આલિયા ભટ્ટ સાથે ભૂતકાળમાં જોડાયેલા એક સમાચાર પર ચર્ચા શરૂ થઈ છે, જેમાં આલિયા ભટ્ટે પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન અને પોતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાક તથ્યો પર વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે, રણબીરની પિતરાઈ કરીનાના પિતા અને અભિનેતા રણધીરે જણાવ્યું છે કે તેમને આ લગ્ન વિશે કોઈ જાણકારી નથી. એ જ રીતે રણબીર અને આલિયાએ પણ અત્યાર સુધી આ મામલે હજુ કોઈ નિવેદન આપ્યું નથી. જો કે તેમ છતાં આ કપલના લગ્ન સાથે જોડાયેલા અનેક સમાચાર સતત સામે આવી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube