નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એક્ટ્રેસનો દરેક અંદર લોકોને ગમે છે. અભિનેત્રી હાલમાં પોતાની ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં જ તે પોતાના આઉટફિટને લઇને ટ્રોલ પણ થઇ ગઇ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kareena Kapoor એ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ


લોકોને ગમ્યો નહી આલિયાનો લુક
અભિનેત્રી આલિય ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં જ એક ગ્રે ટોપમાં જોવા મળી હતી. આ લોન્ગ ટોપમાં અભિનેત્રી તો કમાલની લાગે છે પરંતુ આ ટોપનું જરા પારદર્શી હોવું અભિનેત્રીને ભારે પડી ગયું. આ ટોપમાં તેમની બ્રા સ્પષ્ટ દેખાઇ રહી હતી, જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા હતા.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube