મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની સૌથી નજીક તેની બહેન શાહીન ભટ્ટ છે. શાહીન એક તબક્કે ડિપ્રેશનનો ભોગ બની હતી અને આલિયા હજી આ તબક્કો ભુલી નથી. હાલમાં આલિયાએ પોતાની બહેન માટે ઈન્સ્ટાગ્રામ પર ચાર વીડિયો મેસેજ પોસ્ટ કર્યા છે, જેમાં તે શાહીનની માફી માગતા ઘણી ઈમોશનલ થઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#MeToo : વિક્કી કૌશલના પિતા પર લાગ્યો ગંદો આરોપ, મહિલાએ કહ્યું કે....


#MeToo : આલોક નાથે પોતાના પર લાગેલા આરોપોનો આપ્યો 'આ' જવાબ


પુસ્તક વિશે વાત કરતા આલિયાએ કહ્યું કે, મેં આ પુસ્તક વાંચ્યું. મને એ વાતનો અફસોસ છે કે, હું 25 વર્ષથી તમારી સાથે રહું છું તેમ છતાં તમારી ડિપ્રેશનની લડાઈ વિશે જાણી શકી નહીં. મેં ક્યારેય તે નાની-નાની ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નહીં.આલિયાએ શાહીનની માફી માગી. આ દરમિયાન તે એટલી ઈમોશનલ થઈ ગઈ કે, તેની આંખો ભીની થઈ ગઈ અને તેને મેસેજ આપવામાં મુશ્કેલી થવા લાગી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...