`પુષ્પા` ની અસલી પત્ની જોઈ છે? એક ઝલક જ કાફી છે! શ્રીવલ્લી પણ તેની સામે ભરે છે પાણી!
નવી દિલ્લીઃ અમે તમને અલ્લુ અર્જુનની પત્નીનો પરિચય કરાવીશું, જેની સુંદરતા બૉલીવુડની મોટી સુંદરીઓ કરતા પણ ભારે છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ચર્ચામાં છે. પોતાની ફિલ્મ પુષ્પા ધ રાઇઝથી લોકોના દિલ જીતનાર અલ્લુની આખી દુનિયા પાગલ બની ગઈ છે. કોરોનાની ત્રીજી લહેપ વચ્ચે પણ 'પુષ્પા' કમાણીના મામલામાં ઘણી આગળ નીકળી ગઈ છે.
આ પણ વાંચોઃ બજાજે લોન્ચ કર્યું ટેક્સી કમ રિક્ષા જેવું દેખાતું વાહન, માઈલેજ સાંભળી અચંભિત થઈ જશો
દરેક જગ્યાએ આ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે. અલ્લુ અર્જુનની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. વિજેતા ફિલ્મથી બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર અલ્લુ અર્જુન પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખે છે. આજે અમે તમને 'પુષ્પા રાજ' એટલે કે અલ્લુ અર્જુનની પત્નીનો પરિચય કરાવીશું.
આ પણ વાંચોઃ આ ઘડિયાળ પહેરીને તમે બની જશે 'મિસ્ટર ઈન્ડિયા'! ફિચર્સ જોઈને તમે પણ કહેશો મોગેમ્બો ખુશ હુવા! અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. અલ્લુ ભલે તેની ફિલ્મોને કારણે લાઈમલાઈટમાં રહે છે, પરંતુ સ્નેહાની સુંદરતા ઘણી વખત હેડલાઈન્સ બનાવી ચૂકી છે. સ્નેહા સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં કોઈ બોલિવૂડ બ્યુટીથી ઓછી નથી. અલ્લુ અર્જુનની પત્નીની ગ્લેમરસ સ્ટાઈલ પણ વાયરલ થતી હોય છે. લોકો તેની ફેશનના પણ શોખીન છે. અલ્લુ અર્જુન ફિલ્મી દુનિયામાં સક્રિય છે, જ્યારે તેની પત્ની સ્નેહા બિઝનેસની દુનિયામાં સક્રિય છે.
સ્નેહા રેડ્ડીએ અમેરિકાથી અભ્યાસ કર્યો છે અને કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે. આ કપલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઈડલ કપલ માનવામાં આવે છે. બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃ સારા સ્વાસ્થ્ય માટે ગાય કે ભેંસમાંથી કોનું ઘી અને દૂધ હોય છે ફાયદાકારક? આ અંગે શું કહે છે નિષ્ણાતો
આ પણ વાંચોઃ Skin Care Tips: આ વસ્તુ ચહેરાથી તમામ પ્રકારના દાગને કરશે દૂર, ખીલી ઉઠશે તમારો ચહેરો
આ પણ વાંચોઃ ભોજનમાં ઉમેરો આ પાંચ વસ્તુ, નહિંતર ચહેરા પર વહેલાં દેખાવા લાગશે ઉંમર!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube