અમિતાભ બચ્ચન માટે આ હુડી છે બેહદ ખાસ કારણ કે....

અમિતાભ બચ્ચન આ હુડી પહેરીને ગર્વની લાગણી અનુભવે છે
નવી દિલ્હી : મહાનાયક અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા નંદા દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલી હુડી પહેરીને ભારે ગર્વની લાગણી અનુભવે છે કારણ કે આ હુડી શ્વેતાએ પોતે ડિઝાઇન કરેલી છે. શ્વેતાએ હાલમાં ડિઝાઇનલ મોનિશા જયસિંહના સહયોગથી લોન્ચ કપડાની લાઇન એમએક્સએસ વર્લ્ડ ડિઝાઇન કરી છે.
75 વર્ષીય અભિનેતાએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર કાળા રંગની હુડી સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે, 'ગર્લ પાવર'. આ સાથે તેમણે લખ્યું છે કે, 'गर्ल पॉवर.. एमएक्सएस वर्ल्ड से हूडी.. विशेष रूप से मेरे घर की गर्ल पॉवर ने मेरे लिए बनाई'.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...