નવી દિલ્હી: બોલીવુડ સ્ટારના ઉપરાંત તેમના બાળકો સાથે જોડાયેલા સમાચારોમાં પણ ફેન્સ ખૂબ રસ ધરાવે છે. સ્ટારકિડ્સની ફેન ફોલોઇંગ પણ કોઇ સેલિબ્રિટીથી ઓછી હોતી નથી અને વાત જ્યારે તેમની અંગત જીંદગીની હોય તો સમાચારો આગની માફક ફેલાઇ જાય છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ની રિલેશનશિપને લઇને ઘણા પ્રકારના સમાચાર આવતા રહે છે પરંતુ તાજા અપડેટ થોડા શોકિંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચા આવી નવ્યા-સિદ્ધાંતનો સંબંધ
સમાચારોનું માનીએ તો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) બોલીવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ની સાથે સીરિયસ રિલેશનશિપમાં છે. બંને જ યંક સેલેબ્રિટી એકબીજાને ખૂબ ડેટ કરી રહ્યા છે અને હાલ બંનેએ પોતાના સંબંધોએ ખુલીને રિવીલ ન કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં નવ્યાનું જાવેદ જાફરી (Jaaved Jaaferi) ના પુત્ર મીજાનને ડેટ કરવાના સમાચાર આવ્યા હતા. 

Bedroom Secrets: કરીનાને બેડ પર વાઇન સહિત આ 3 વસ્તુ વગર બિલકુલ ચાલતું નથી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube