નવી દિલ્લીઃ ભારતના અનેક વિસ્તારોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટના હિસાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હાલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યું છે આ વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર યૂઝર્સ લોગીન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેની ફરિયાદ તેઓ ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  આ ગુજ્જુ ગર્લના એકદમ બોલ્ડ વીડિયો થયા વાયરલ, તમે પણ તેનું સેક્સી ફિગર જોઈ થઈ જશો આફરીન!

આ છે તકલીફ-
ડાઉન ડિટેક્ટર પ્રમાણે, ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સૌથી વધુ રિપોર્ટ એપ સાથે જોડાયેલી છે.  44 ટકા ફરિયાદો એપ યૂઝર્સે કરી છે, જ્યારે સર્વર કનેક્શન 39 પરસેન્ટ અને 17 ટકા લોકોને વેબસાઈટ ડાઉનની ફરિયાદો મળી છે. યૂઝર્સ લોગીન નથી કરી શકતા. જેના કારણે પરેશાની અનુભવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  ગંદી બાતની આ હીરોઈનનું ફિગર જોઈને ફાટી જશે આંખો! ACમાં પણ ગરમ થઈ જશે માહોલ

મેટાએ નથી આપી પ્રતિક્રિયા-
ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવા પર તેની પેરેન્ટ કંપની મેટાએ કોઈ ટિપ્પણી નથી કરી. સેંકડો ભારતીય યૂઝર્સની આ ફરિયાદ છે. જેના પર હજુ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

આ પણ વાંચોઃ  સાઉથના આ સુપરસ્ટાર્સને સાઈન કરવામાં મેકર્સનો છુટે છે પરસેવો! માંગણી સાંભળીને નિર્માતા જોડી જાય છે હાથ


 


પરફ્યુમની એડમાં હીરોઈને બતાવ્યો બ્રેસ્ટનો ભાગ! વીડિયો જોઈ પરસેવે રેબઝેબ થઈ ગયા ચાહકો

આ પણ વાંચોઃ  Actor-Actress Outfits: ફિલ્મનું શૂટિંગ પુરું થયા પછી ક્યાં થાય છે હીરો-હીરોઈનોના મોંઘાદાટ કપડાં?

આ પણ વાંચોઃ  Taarak Mehta Ka Ooltah Chashmah ના જેઠાલાલના અતરંગી શર્ટની શું આ વાત તમને ખબર છે?

આ પણ વાંચોઃ  Sportsમાં આના જેટલી Hot એન્કર બીજી કોઈ નથી! ક્રિકેટમાં ટીમ જીતે કે હારે લોકો એન્કરની અદાઓ જોવા બેસી રહેતા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube