ગંદી બાતની આ હીરોઈનનું ફિગર જોઈને ફાટી જશે આંખો! ACમાં પણ ગરમ થઈ જશે માહોલ

ગંદી બાતની આ હીરોઈનનું ફિગર જોઈને ફાટી જશે આંખો! ACમાં પણ ગરમ થઈ જશે માહોલ

મુંબઈઃ આજકાલ બોલીવુડ અને વેબસિરીઝમાં કામ મેળવવા માટે ઘણી અભિનેત્રીઓ હોટનેસનો તડકો લગાવતી હોય છે. સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો શેયર કરીને ચાહકોને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરતી હોય છે. એટલું જ નહીં ઘણી અભિનેત્રીઓ તો નિર્માતાઓનું ધ્યાન ખેંચવા માટે ગમે તે હદ પાર કરી દેતી હોય છે. ત્યારે આ બધાની વચ્ચે એક એવું નામ છે, જે બોલ્ડનેસના વિષયમાં કદાચ બધા કરતા બોલ્ડ છે. સોશિયલ મીડિયામાં તે પોતાના બોલ્ડ અંદાજને કારણે લાખો ફોલોઅર્સ ધરાવે છે. અને તેના જેવું ફિગર ભાગ્યે જ તમે ક્યારેય જોયું હશે. તે ફિટનેસમાં પણ એટલું જ ધ્યાન આપે છે. અમે વાત કરી રહ્યાં છીએ અનવૈશી જૈનની...જેની સુપર બોલ્ડ તસવીરોએ હાલ સોશિયલ મીડિયામાં ગરમી વધારી દીધી છે.

No description available.

અન્વેષી જૈને 'ગંદી બાત 2' વેબ સિરીઝમાં ધૂમ મચાવી દીધી હતી.. આ સિરીઝથી તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો..અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને પોતાના હોટ ફટોો મૂકીને ચાહકોને પાણી પાણી કરી નાંખે છે. અનવૈશી જૈન પોતાની હોટ તસવીરો શેયર કરીને ચાહકોને હંમેશા ખુશ કરતી રહે છે.

No description available.

‘ગંદી બાત’ વેબ સીરીઝની અભિનેત્રીએ અંવેશી જૈનના આવા બોલ્ડ લુક ક્યારેય જોયા નહિ હોય. વેબ સીરિઝ ગંદી બાતથી પ્રખ્યાત બનેલી અભિનેત્રી અન્વેષી જૈન સોશિયલ મીડિયામાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. અન્વેષી જૈન તેની ખુબસુરતીના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાતી રહે છે.

No description available.

અન્વેષી જૈન સાડીમાં તથા બીકીનીમાં ગણા હોટ અવતાર માં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરતા અભિનેત્રીએ ખૂબ જ રોમેન્ટિક કેપ્શન લખ્યું હતું કે હું તમારા કારણે છું, મારી જાતને તમને સોંપી રહી છો તમે મારી તાકાત છો...અન્વેષી જૈનના ફોટો જોવા માટે ચાહકો કામ સાઈડમાં મુકી દે છે..અને ઝૂમ કરી કરીને ફોટો જોવે છે... અન્વેષીની સુંદરતા જોઈને ચાહકો તો પરસેવે રેબઝેબ થઈ જાય છે.

No description available.

અન્વેષી જૈન દરેક લુકમાં સેક્સી લાગે છે.ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટાથી ભરેલું છે. ઈન્સ્ટાગ્રામ પર 50 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અન્વેશી જૈનની સ્ટાઈલના લોકો દિવાના બની ગયા છે...સોશિયલ મીડિયા પર તેના નામે ઘણા ફેન પેજ બનાવવામાં આવ્યા છે. અન્વેષી જૈન સામે બોલિવૂડની સુંદરીઓ પણ પાણી ભરે છે અને તેનો પુરાવો તેના ફોટા છે, અન્વેષી જૈનના દરેક ફોટા પર જોવા લોકો ખૂબ જ ગમે છે. "ગંદી બાત 2' અન્વેષી જૈનને મોટી ઓળખ મળી. આ સિરીઝમાં તેણે ઘણા ઈન્ટિમેટ સીન આપ્યા અને ખૂબ ચર્ચાઓ પણ થઈ... અન્વેષી જૈન મધ્યપ્રદેશની રહેવાસી છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે એક મોડલ અને હોસ્ટ પણ છે. તેણે ઘણી કોર્પોરેટ ઇવેન્ટ્સ, કેમ્પસ ઇવેન્ટ્સ, ચેરિટી ઇવેન્ટ્સ અને ખાનગી પાર્ટીઓનું આયોજન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news