શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત પતિ પર પડે છે ભારે, નથી મનાવવા દેતું હનીમૂન
Bhojpuri Movie Raaz: તમે બોલિવૂડની રાઝ ફિલ્મ તો જોઈ હશે પરંતુ હવે ભોજપુરીની રાઝ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં અરવિંદ અકેલા કલ્લુ હીરો છે, જે ફિલ્મમાં આત્મા હીરોને હનીમૂન મનાવવા દેતી નથી. એ એની પહેલી પત્નીની આત્મા હોય છે.
Arvind Akela Kallu Movie Raaz: તમે હિન્દી ફિલ્મ રાઝ ઘણી વખત જોઈ હશે. હા...બિપાશા બાસુ (Bipasha Basu)અને ડીનો મોરિયા (Dino Morea)સાથે એક જેમાં એક આત્મા બિપાશા અને ડીનોના લગ્ન જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરે છે. હવે આવી જ વાર્તા પર ભોજપુરીમાં એક ફિલ્મ બની છે, જેનું ટાઈટલ પણ રાઝ રાખવામાં આવ્યું છે. ફરક માત્ર એટલો છે કે આ વખતે આત્માએ નક્કી કર્યું છે કે તે અરવિંદ અકેલા કલ્લુને (Arvind Akela Kallu) એકલા હનીમૂન મનાવવા દેશે નહીં.
TMKOC:જેઠાલાલનું સપનું થયું સાકાર, બબીતાજીએ જેઠાલાલને ગળે લગાવ્યા, વિડિયો થયો વાયરલ
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
આ રીતે, જૂના ફોનથી સરકારી નોકરી જેટલા રૂપિયા કમાવો! લોકો પણ કહેશે વાહ...
હીરોની હનિમૂન મનાવવાની ઈચ્છા પર ફરે છે પાણી
ભોજપુરી ફિલ્મ રાજનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ઘણું ફની છે. કોમેડી સ્ટાઈલમાં હોરર દેખાડવાનો પ્રયાસ થયો છે. જેને જોઈને તમને ગલીપચી પણ થશે અને ડર પણ લાગશે. વાર્તા ફિલ્મના મુખ્ય અભિનેતા અરવિંદ અકેલા કલ્લુ વિશે છે, જેને નવા લગ્ન કર્યા છે પરંતુ હનીમૂન મનાવી શકતો નથી. જેનું કારણ તેની પ્રથમ પત્નીની આત્મા છે જે હવે તેના બાળકોના અધિકાર માટે પરત ફરી છે અને અરવિંદને પરેશાન કરી રહી છે. અરવિંદ કાળી સાડી અને લાલ આંખવાળા ભૂતની સામે ખૂબ આજીજી કરે છે અને પછી ફિલ્મની વાર્તા એવો વળાંક લે છે કે તમારી આંખો ભીની થઈ જશે. ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન
પૂજા ગાંગુલી આત્માના રોલમાં છે, જેની અરવિંદ અકેલા સાથેની જોડી જોરદાર હીટ થઈ રહી છે. લોકો ફિલ્મનું ટ્રેલર પસંદ કરી રહ્યા છે, તેથી જ તેને 5 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. થોડા જ વર્ષોમાં અરવિંદ અકેલાએ ભારે ફેન ફોલોઈંગ બનાવી છે. એટલા માટે ફિલ્મના ટ્રેલરમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભોજપુરી ફિલ્મો અને ભોજપુરી સિનેમાએ આજે પોતાની આગવી ઓળખ બનાવી છે. તો હવે ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube