Black Panther Wakanda Forever: બ્લેક પેન્થર ફિલ્મના ટીઝરમાં જોવા મળ્યો નીરજ ચોપરા, જેવલિન સાથે કર્યું એક્શન, જુઓ વીડિયો
Black Panther Wakanda Forever: ઓલંપિક ગોલ્ડ જીત્યા બાદ નીરજ સતત જાહેરાત કંપનીઓની પસંદ બનેલા છે. જોકે, હાલ તેઓ ઘણી બ્રાન્ડ્સની જાહેરાત કરી છે અને સતત ટીવી પર જોવા મળે છે.
Black Panther Wakanda Forever: સ્ટાર ભારતીય જૈવલિન થ્રો એથલીટ નીરજ ચોપડા સતત અહેવાલોમાં છવાયેલા રહે છે. પોતાની રમતને લઈને ચર્ચામાં રહેનાર નીરજ ચોપડા બીજી વખત ચર્ચામાં છવાયા છે. જોકે, નીરજને માર્વેલની આગામી ફિલ્મ બ્લેક પેન્થરના ટીઝરમાં જોવા મળ્યો છે. નીરજે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે.
વીડિયો શેર કરતા તેમણે લખ્યું, "રમત હોય કે જંગ, જીતશે એ જ જેનું નિશાન ક્યારેય ચૂકશે નહીં. ક્યારેક દેશ માટે. ક્યારેક પોતાના માટે. આ વખતે જેવલિન ઉઠાવી રહ્યો છું બ્લેક પેન્થર માટે. નવેમ્બર 11. એક્શન મિસ ના કરતા.."
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube