નવી દિલ્હી: સોનાક્ષી સિંહા (Sonakshi Sinha)એ તાજેતરમાં જ તેના કોલેજના મિત્રો સાથેની સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ગોવા રેસ્ટોરાંમાં તેના મિત્રો સાથે પોઝ કરતી જોવા મળી છે જેમાં તે ઓલ-વ્હાઇટ આઉટફિટમાં અને પ્રિન્ટેડ શ્રગમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે, જોકે અભિનેત્રી હુમા કુરેશીની એક ટિપ્પણી આ ચિત્રો તરફ દરેકનું ધ્યાન દોર્યું છે.


આ પણ વાંચો:- SBI ગ્રાહકો માટે ખાસ સમાચાર, સમગ્ર દિવસ કામ નહીં કરે આ સર્વિસ


ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોનાનું વેક્સીનેશન, 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓને આપશે રસી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube