પ્રિયંકાના બ્રાઇડલ શાવરમાં પહોંચી બોલિવૂડની એવી સેલિબ્રિટી જેનો તમે વિચાર પણ ન કર્યો હોય
હાલમાં પ્રિયંકાએ પોતાના બ્રાઇડલ શાવરમાં જબરદસ્ત મસ્તી કરી છે
મુંબઈ : મુંબઈઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં હવે દુલ્હન બનવાની છે. ચર્ચા પ્રમાણે તે 2 ડિસેમ્બરના દિવસે જોધપુરમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. પ્રિયંકાનો ફિયાન્સે નિક અમેરિકન સિંગર છે અને તેનાથી 11 વર્ષ નાનો છે. તાજેતરમાં જ પ્રિયંકાએ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવરનું આયોજન કર્યું હતું. જેમાં તેના મિત્રો અને પરિવારજનોએ ખાસ હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે બોલિવૂડમાંથી અભિનેત્રી નીતુ કપૂર અને સોનાલી બેન્દ્રે હાજર હતા. હાલમાં સોનાલી કેન્સરની સારવાર માટે અમેરિકામાં છે જ્યારે રિશી-નીતુ પણ રિશીની સારવાર માટે અમેરિકામાં છે. પણ હાજર હતા. જ્યાં તેની સાથે કેન્સરની સારવાર લઈ રહેલી સોનાલી બેન્દ્રેએ પણ ખાસ હાજરી આપી હતી. હાલમાં નીતુ કપૂર અને રિષી કપૂર બંને અમેરિકામાં છે. જ્યાં રિષી કપૂરની સારવાર ચાલી રહી છે.
બિગ બોસ 12 : બેઘર થયેલા અનૂપ જલોટાની વાત સાંભળીને ભડકી જસલીન, થઈ ગુસ્સામાં લાલપીળી
[[{"fid":"188350","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
નિક જોનસ સાથે લગ્ન પહેલાં પ્રિયંકા ચોપડાએ ન્યૂ યોર્કમાં પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું. ન્યૂ યોર્ક સિટીમાં ટિફનીના બ્લુ બોક્સ કેફેમાં નજીકના ખાસ મિત્રોને પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટી પ્રિયંકાની બહેનપણીઓ મુબિના રતનશી અને અંજુલા અચારિયાએ આપી હતી અને એમાં નિક જોનસનો ભાઈ કેવિન, કેવિનની પત્ની ડેનિયલ અને તેની પત્ની અલેના પણ શામેલ થયા હતા. આ સિવાય પાર્ટીમાં પ્રિયંકાની માતા મધુ ચોપડા અને સાસુ ડેનિસ પણ ડાન્સ કરતી જોવા મળી હતી.
VIDEO : આમિરે બિગ બીને પુછ્યું, 'મોડા પહોંચવાના કારણે ઘરમાં પ્રવેશ બંધ થયો કે શું?'
આ બ્રાઇડલ શાવર પાર્ટીમાં આઇવરી મારચેસા ડ્રેસમાં પ્રિયંકા બહુ ખૂબસુરત દેખાઈ રહી હતી. ડીએનએમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાની માતા મધુ ચોપડા પોતાની દીકરીના લગ્ન ટ્રેડિશનલ સ્ટાઇલથી કરવા માગે છે જેના પગલે મહેંદી તેમજ સંગીત સેરિમની અનુક્રમે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા તેમજ નિક પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ભારત આવશે. તેઓ ત્રણ અલગ-અલગ ફંક્શન માટે જોધપુરના બે વેન્યુને પહેલાં ફાઇનલ કરી ચૂક્યા છે.