Salman Khan-Akshay Kumar Emotional Video: બોલીવુડ સ્ટારની સ્ક્રિન પર લાઈફ જે હોય છે એના કરતા તેની ઓફ સ્ક્રિન લાઈફ બહુ જુદી જ હોય છે. સલમાન હોય કે શાહરૂખ, અક્ષય હોય કે અમિતાભ દરેકે કોઈકને કોઈક તબક્કે સખત સંઘર્ષ કર્યો છે અને એના ફળસ્વરૂપે આજે તેઓ આ સ્થાન સુધી પહોંચ્યાં છે. જ્યારે તેમને તેમના સંઘર્ષના દિવસો યાદ આવે ત્યારે આજે પણ એ સ્ટાર્સની આંખો ભીની થઈ જાય છે. આવું જ કંઈક અક્ષય કુમાર સાથે પણ બન્યુ હતું. બોલીવુડ એક્ટર સલમાન ખાન અક્ષય કુમાર પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંને એક્ટર વચ્ચેનું જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહ્યું છે. સલમાન ખાને અક્ષય કુમારનો થ્રો બેક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING