Kiara Advani wore expensive shawl:  બોલિવૂડ ફિલ્મ સ્ટાર કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવાના છે. આ ગ્રેન્ડ ઇન્ડિયન વેડિંગ માટે સ્ટાર કપલ રાજસ્થાન પહોંચી ગયું છે. અભિનેત્રી કિયારા અડવાણી પણ આગલા દિવસે જેસલમેર પહોંચી ગઈ હતી. અભિનેત્રીની ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે. કિયારા અડવાણી સફેદ પેન્ટ-સૂટ સાથે ખૂબ જ સુંદર ગુલાબી શાલ પહેરી હતી. અભિનેત્રી કિયારા અડવાણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટ્રેસ કિયારા અડવાણીની ગુલાબી શાલ લોકોની નજરે ચઢી હતી. અભિનેત્રી કિયારા અડવાણીની ગુલાબી શાલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હવે અભિનેત્રીની આ શાલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી કિયારા અડવાણીની આ શાલની કિંમત લગભગ 80-86 હજાર રૂપિયા છે. આ શાલની કિંમતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. એવું સાંભળવામાં આવ્યું છે કે આ શાલ પણ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનની છે. 


આ પણ વાંચો 


Urfi Javed નો નવો આઉટફિટ જોઈને લોકો ચોંકી ગયા, કહ્યું- 'પાછળ જોયું તો...'
હવે કોના પ્રેમમાં છે આમિરનો ભાણિયો ઈમરાન ખાન? મિસ્ટ્રી ગર્લ સાથે ફોટો વાયરલ


7 ફેબ્રુઆરીએ થશે કિયારા-સિદ્ધાર્થના લગ્ન 
સમાચાર અનુસાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ભવ્ય લગ્ન 7 ફેબ્રુઆરીએ થશે. 


[[{"fid":"424493","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


શણગારવામાં આવ્યો રાજસ્થાનનો સૂર્યગઢ પેલેસ
અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ભવ્ય લગ્ન માટે રાજસ્થાનનો સૂર્યગઢ પેલેસ તૈયાર છે. જ્યાં રાજસ્થાની રીતિ-રિવાજ દ્વારા મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાયેલી રહી હતી.


આ પણ વાંચો :


ઇતિહાસમાં સૌથી વધુ ગ્રેમી એવોર્ડ વિજેતા સેલિબ્રિટી બની Beyonce, આ છે વિજેતાઓની યાદી
Lata Mangeshkar: લતાજી વિશે તમે બધુ જાણતા હશો તો પણ તમને નહીં ખબર હોય આ વાત!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube