નવી દિલ્હી : સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બદલાએ બોક્સ ઓફિસ પર પહેલા વિકેન્ડ પર ધમાકેદાર કમાણી કરી છે. પહેલા દિવસે માત્ર પાંચ કરોડનો બિઝનેસ કરનારી આ ફિલ્મે ત્રીજા દિવસે 9.61 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ વિકએન્ડમાં ટ્રેન્ડિંગમાં રહી છે. રવિવારે ક્રિકેટ મેચ હોવાના કારણે આની કમાણી પર અસર પડી હતી પણ ઓવરઓલ ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં ટોટલ 23 કરોડ રૂપિયા અને ગ્રોસ સ્કેલમાં 27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 


ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આંકડા શેયર કરીને ફિલ્મની સફળતાનો ગ્રાફ પણ પોસ્ટ કર્યો છે. 


આકાશ અને શ્લોકાની રિસેપ્શન પાર્ટીનો લુક આવ્યો સામે, જુઓ First Photo


બોલિવૂડના સમાચાર જાણવા માકરો ક્લિક...