ઝી બ્યૂરો, અમદાવાદઃ જે ગીતને જોવા માટે કંગના રનૌત (Kangana Ranaut) ના ચાહકો અને જયલલિતા (J.Jayalalithaa) ના ચાહકો રાહ જોઈને બેઠા હતા. શુક્રવારે સાંજે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ગીતનો વીડિયો છવાયો. ફિલ્મ (MOVIE) 'થલાઈવી' (Thalaivi) નું  પ્રથમ ગીત 'ચલી ચલી' YOUTUBE પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ગીત રિલીઝ થયાના 15 કલાક પછી 15 લાખથી વધુ વ્યુઝ આવી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ ભાષાઓમાં રિલીઝ થયું સોંગ
આ ગીતના સાઉથની સુપરસ્ટાર સમાંથા અક્કિનેની (Samantha Akkineni) એ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યું છે. ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું, અમ્માની કૃપા અને સ્ક્રિન પર તેમની ઉપસ્થિતિને દરેક લોકો જાણે છે.  

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube