Raha First Public Appearence: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસના અવસર પર તેમના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. દંપતીએ તેમની લાડકી દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે. આ કપલના ચાહકો તેમની નાની રાજકુમારીનો ચહેરો જોવા માટે આતુર છે. હવે આ કપલે તેમની ઈચ્છા પૂરી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં ઠંડીનો કહેર -40 ડિગ્રી તાપમાન, બીજિંગમાં 300 કલાક સુધી ઝીરોથી નીચે પારો
આ છોકરી Christmas ના દિવસે આપે છે સેક્સની ભેટ, કુંવાર છોકરાઓની તોડી દે છે વર્જિનિટી


રણબીર-આલિયાએ ક્રિસમસ પર ફેન્સને આપી ભેટ
આજે કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં કપલે પહેલીવાર રાહાનો ચહેરો પાપારાઝીને બતાવ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં રણબીર અને આલિયા પહેલીવાર તેમના નાના વિશે મીડિયાની સામે આવ્યા છે. એક રાહા તેના પિતાના ખોળામાં એકદમ શાંત દેખાતી હતી. તો બીજી તરફ 1 વર્ષની રાહાની વાદળી આંખો, નિર્દોષતા અને પ્રેમાળ સ્મિત પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. રણબીર-આલિયાની દીકરી ખૂબ જ ક્યૂટ છે.


Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ
બીપી ગોળીઓમાંથી છુટકારો મેળવવો હોય તો બ્રેકફાસ્ટમાં એડ કરો 5 વસ્તુ, પછી જુઓ જાદૂ


લોકો ક્યૂટ રાહા પરથી નજર હટાવી શકતા નથી. વીડિયો પર કોમેન્ટ્સનો વરસાદ થયો છે. રાહાની પહેલી ઝલક સામે આવતા જ ફેન્સમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોએ કહ્યું કે રાહા કપૂર પરિવારમાં ગઈ છે. મોટાભાગના લોકોએ રાહાને ઋષિ કપૂરનો પડછાયો ગણાવ્યો છે. હા, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે રાહા તેના દાદા પર ગઈ છે.


Skin Care: શિયાળાની સિઝનમાં ચહેરા પર થઇ જાય છે ખિલ, આ 6 ટિપ્સથી મેળવો છુટકારો
આ રહ્યું ખીલની સમસ્યાનું કાયમી સોલ્યુશન, છોકરાઓ અને છોકરીઓ બંને કરી શકે છે ઉપયોગ



ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ બનાવો કફ સિરપ
Women's Health: Periods ના દુખાવાને ઓછો કરવા શું ખાવું અને શું ન ખાવું?


રણબીર-આલિયાએ જીત્યું ફેન્સનું દિલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી રાહાની આ ક્યૂટ તસવીરોએ લોકોનું દિલ જીતી લીધું છે. એમ કહેવું ખોટું નથી કે આજે રણબીર અને આલિયાએ પોતાના ફેન્સને આ ભેટ આપીને તેમનો દિવસ બનાવી રહ્યા છે.  તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ રણબીર અને આલિયાએ રાહાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. કપલે એપ્રિલ 2022 માં લગ્ન કર્યા હતા અને નવેમ્બર 2022 માં આલિયાએ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. 


ભલ ભલાની વર્ષો જૂન ચરબી ઉતારી દેશે આ 3 વસ્તુઓ, સુમો પહેલવાનમાંથી બની જશો સ્લીમ
ડાયેટિંગ કરીને દમ નિકળી ગયો, પણ ઘટતું નથી વજન, બસ આટલા કરો ચેન્જીસ