કનિકાએ ત્રીજીવાર કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, ચોંકાવનારો છે નવો રિપોર્ટ
બોલિવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) ના કોરોના વાયરસ (Coronavirus) ના બીજા ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા સ્વજનોના કહેવા પર કનિકા કપૂરના બીજીવાર ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તે બીજીવાર પોઝિટિવ મળી હતી. હવે તે ફરીથી પોઝિટિવ હોવાનું સાબિત થઈ છે. હવે ત્રીજીવાર પણ તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર જ્યારથી કોરોના વાયરસથી ગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોની વચ્ચે હડકંપ મચી ગયો છે.
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) ના કોરોના વાયરસ (Coronavirus) ના બીજા ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા સ્વજનોના કહેવા પર કનિકા કપૂરના બીજીવાર ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તે બીજીવાર પોઝિટિવ મળી હતી. હવે તે ફરીથી પોઝિટિવ હોવાનું સાબિત થઈ છે. હવે ત્રીજીવાર પણ તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર જ્યારથી કોરોના વાયરસથી ગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોની વચ્ચે હડકંપ મચી ગયો છે.
ગુજરાતમાં કુલ 38 કોરોના પોઝિટિવ કેસ, મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવા સરકારની અપીલ
ભારત કરતા પણ કોરોના વાયરસની કામગીરી માટે આ દેશના થયા છે સૌથી વધુ વખાણ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર