Deepika Padukone Oscar 2023 Look: ભારતે ઓસ્કાર 2023માં બે એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઓસ્કરમાં દીપિકા પાદુકોણનો (Deepika Padukone) લુક અને તેની સ્પીચ સાંભળીને ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. આ ખાસ અવસર પર દીપિકા પાદુકોણ ઓસ્કરની પ્રિજેન્ટર તરીકે ગઈ હતી. અભિનેત્રીએ આ ખાસ દિવસ માટે બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું જે તેના દેખાવને બોલ્ડ બનાવી રહ્યું હતું. આ ડ્રેસ પહેરીને દીપિકા પાદુકોણે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા હતા. આ દરમિયાન બધાની નજર દીપિકાના કાનની પાછળ બનેલા ટેટૂ પર ગઈ. જાણો, દીપિકાએ પોતાના કાનની પાછળ બનાવેલા ટેટૂમાં કોનું નામ લખ્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઇ ગયા હોવાના પણ છે કિસ્સા
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...


Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો 


ચાહકો ટેટૂ પર અટકી ગયા
આ દરમિયાન ચાહકોની નજર દીપિકાના કાનની પાછળ બનાવેલા ટેટૂ પર ચોંટી ગઈ હતી. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે દીપિકાએ ટેટૂમાં કયા ખાસ વ્યક્તિનું નામ લખેલું છે. પહેલા ચાહકોને લાગ્યું કે દીપિકાએ રણવીર સિંહનું નામ લખાવ્યું છે. પરંતુ એવું નથી. દીપિકાએ કાનની પાછળ 82°E લખ્યું છે. આવી સ્થિતિમાં અનેક લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. છેવટે, દીપિકાના જીવનમાં આનો અર્થ શું છે.


આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા


આ બ્રાન્ડનું લખ્યું છે નામ
ખરેખર, દીપિકા 82°E સ્કિનકેર બ્રાન્ડની સહ-સ્થાપક છે. આ બ્રાન્ડનું નામ દીપિકાએ પોતાના કાનની પાછળના ટેટૂમાં લખાવ્યું છે. એટલું જ નહીં, દીપિકાએ ઓસ્કરમાં પણ આ બ્રાન્ડને પ્રમોટ કરી હતી.


આ પણ વાંચો:  ડુંગળી કાપતી વખતે ભલભલાની આંખમાંથી નિકળવા લાગે છે આંસુ! ચોંકાવનારું છે કારણ
આ પણ વાંચો:  વજન તો ઘટાડશે જ, પણ સાથે-સાથે શરદી-ખાંસી જડમૂળમાંથી થઇ જશે ગાયબ
આ પણ વાંચો:  પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube