વજન તો ઘટાડશે જ, પણ સાથે-સાથે શરદી-ખાંસી જડમૂળમાંથી થઇ જશે ગાયબ
Tulsi Ajwain Kadha: જો તમે તમારા ડાયટમાં કેટલીક એવી વસ્તુઓને સામેલ કરશો, તો તમે આખું વર્ષ સ્વસ્થ રહી શકશો. વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે તમે તમારા ડાયટમાં અજમો અને તુલસીના કાઢાને સામેલ કરો.
Trending Photos
Healthy Drink: શરદીની મોસમ આવતા જ લોકો સતર્ક થઈ જાય છે. બદલતી ઋતુમાં લગભગ દરેક કોઈ વાયરસ ઈન્ફેક્શનથી પીડાય છે. બેવડી ઋતુ લોકોને હેરાન કરી મૂકે છે. આવામાં દરેક વ્યક્તિએ ખાણીપીણી પર વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. જો તમે તમારા ડાયટમાં કેટલીક એવી વસ્તુઓને સામેલ કરશો, તો તમે આખું વર્ષ સ્વસ્થ રહી શકશો. વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે તમે તમારા ડાયટમાં અજમો અને તુલસીના કાઢાને સામેલ કરો.
આ કાઢો ન માત્ર વાયરલ ઈન્ફેક્શનથી તમને બચાવશે. પરંતું તમારું વજન ઘટાડવા પણ મદદ કરશે. આ કાઢો શરીરમાં મેટાબોલિઝમને બુસ્ટ કરશે. તે તમને શરદી-ખાંસીથી દૂર રાખવામાં મદદગાર બનશે. તો આવો જાણી લો કે કેવી રીતે આ કાઢાને બનાવશો. તેમજ તેના ફાયદા શું છે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
તુલસી-અજમાના કાઢા પીવાના ફાયદા
- તુલસી-અજમાનો કાઢો મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, સાથે જ શરીરને કુદરતી રીતે ડિટોક્સ પણ કરે છે
- આ કાઢાના સેવનથી ડાઈજેશન સારું થાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. તુલસી શરીરથી ટોક્સિક પદાર્થને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
- અજમો શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તુલસી એસિડિટી, પેટમાંની બળતરા દૂર કરીને શરીરના પીએચ લેવલને મેઈનટેઈન કરે છે.
- અજમામાં થાઈમોલ મળી આવે છે. જે કેલ્શિયમને હૃદયના બ્લડ વેસલ્સમાં જતા રોકે છે, અને બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે.
આ પણ વાંચો: રામબાણ ઉપાય: સેક્સ ડ્રાઇવમાં થશે વધારો, દેશી વિયાગ્રા જેવું છે કામ
આ પણ વાંચો: શું તમને પણ કપડાં પહેર્યા વિના સુવાની આદત છે? જાણો નિષ્ણાંતો શું કહી રહ્યા છે
આ પણ વાંચો: CAR નું AC સર્વિસ કરાવતી વખતે આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર ફૂંકાશે ગરમ લાય વરાળ!
કેવી રીતે બનાવશો કાઢો
આ કાઢો બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં નાંખીને રાતભર પલાળીને મૂકો. બીજા દિવસે સવારે 4 થી 5 તુલસીના પાનાને આ પાણીમાં મિક્સ કરીને ઉકાળો. પાણીને સારી રીતે ઉકાળ્યા બાદ પાણીને ભરો અને ચાની જેમ ચુસ્કી લઈને પીઓ.
જો તમે વજન ઉતારવા માંગો છો તો રોજ સવારે ખાલી પેટે આ કાઢો પીઓ. જોકે, ધ્યાન રાખો કે, તેનુ સેવન લિમિટમાં કરો. તેનુ વધારે પડતુ સેવન તમને નુકસાન કરી શકે છે.
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે