Urfi Javed Instagram: ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ  (Urfi Javed) દરરોજ પોતાની અસામાન્ય સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવતી રહે છે. ક્યારેક ગાર્બેજ બેગ ડ્રેસ તો ક્યારેક ફૂલોનો સ્કર્ટ પહેરીને ઉર્ફી જાવેદ પોતાની અસામાન્ય ફેશનથી ઇન્ટરનેટ પર લાઇમલાઇટ લૂંટતી જોવા મળે છે. પરંતુ આ વખતે ઉર્ફીએ પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરીને સમાચારોમાં ચમકી છે. ઉર્ફીએ પોતાના જીવન વિશે એવી ઘણી વાતો કહી છે, જેને જાણીને લોકો દંગ રહી જાય છે...!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામે (Urfi Javed Instagram) તાજેતરમાં હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઇન્ટરવ્યુમાં તેના જીવન સંઘર્ષ વિશે વાત કરી હતી. ઉર્ફી જાવેદે કહ્યું હતું કે બિગ બોસ ઓટીટી પહેલાં તે ઘણી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી. તેની પાસે શોમાં જવા માટે કપડાં ખરીદવા માટે પણ એટલા પૈસા નહોતા. ઉર્ફીએ કહ્યું, પછી તેણે ઉધાર પર કેટલાક કપડાં ખરીદ્યા હતા. પછી જ્યારે પણ તે મીડિયામાં દેખાતી તે ઉછીના પૈસામાંથી લીધેલા કપડાંમાં દેખાતી હતી.


શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો


ખાવા અને રહેવા માટે પણ પૈસા નહોતા...!
ઉર્ફી જાવેદ ન્યૂ લૂકમાં (Urfi Javed New Look) ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષ સુધી તેની પાસે રહેવા અને ખાવા માટે પૈસા નહોતા. તેણીના કેટલાક મિત્રો હતા જેમના ઘરે તે ખાવાનું ખાતી હતી. ઉર્ફીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે સમયે તેને માત્ર શૂઝ, કપડાં અને મેક-અપ ખરીદવાનો હતો. ઉર્ફીએ કહ્યું, આજે પણ તે અતિશય ખર્ચ કરતી નથી, પાર્લર નથી જતી, તેની પાસે આજે પણ કોઈ લક્ઝરી વસ્તુઓ નથી. ઉર્ફીએ કહ્યું, ઘણા લોકો તેના માટે કામ કરે છે, તેને પગાર ચૂકવવો પડે છે, જો તેની પાસે પૈસા આવે છે, તો તે ગમે તેમ કરીને જાય છે...!


આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે


નોંધપાત્ર વાત એ છે કે, ઉર્ફી જાવેદ ટીવી (Urfi Javed Tv Shows) શોથી તેની કારકિર્દી એક ટીવી અભિનેત્રી તરીકે શરૂ થઈ હતી, પરંતુ આજે તે સોશિયલ મીડિયા પર અતરંગી ફેશન ક્વીનના નામથી લોકપ્રિય છે. ઘણી ટીવી સિરિયલો કર્યા પછી પણ ઉર્ફીને એટલી લોકપ્રિયતા મળી નથી જે અતરંગી ફેશને તેને આપી છે. આજે તેની અસામાન્ય ફેશનને કારણે ઉર્ફીની તગડી ફેન-ફોલોઈંગ છે.


આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube