મુંબઈ : ફિલ્મમેકર અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કેસરી’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાની જોડી જોવા મળી રહી છે. આ ફિલ્મની સ્ટોરી અલગ જ પ્રકારની છે અને એટલે જ અક્ષયના ચાહકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલીઝ થયું વડાપ્રધાન મોદીની બાયોપિકનું ટ્રેલર, વિવેક પાસ કે ફેઇલ? જોવા કરો ક્લિક...


જોવાય કે નહીં?
ફિલ્મની સ્ટોરી અને લુક એકબીજા સાથે બરાબર સેટ થઈ જાય છે. ફિલ્મના એક્શન સીન્સ તો સારા જ છે પણ સાથેસાથે એડિટિંગ, એક્શન અને સાઉન્ડ પણ બહુ જબરદસ્ત છે. અક્ષય કુમારનું પરફોર્મેન્સ અને ફિલ્મની વાર્તા તમને નિરાશ નહીં કરે. આ સંજોગોમાં ફિલ્મને એકવાર તો ચોક્કસપણએ જોઈ શકાય.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...