`રાધે શ્યામ`માં પ્રભાસ સાથે જોવા મળશે પૂજા હેગડે, જુઓ ફિલ્મનો FIRST LOOK
દુનિયાભરના ફેન્સને પ્રભાસ (Prabhas)ની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવી ગયું છે અને ફર્સ્ટ લુક પણ. પ્રભાસની આગામી ફિલ્મનું નામ `રાધે શ્યામ` છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે.
નવી દિલ્હી: દુનિયાભરના ફેન્સને પ્રભાસ (Prabhas)ની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવી ગયું છે અને ફર્સ્ટ લુક પણ. પ્રભાસની આગામી ફિલ્મનું નામ 'રાધે શ્યામ' છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે. જેને ગુલશન કુમાર અને ટી-સીરીઝ દ્વારા પ્રસ્તૃત કરવામાં આવ્યું છે અને યૂવી ક્રિએશન્સ નિર્મિત છે. શુક્રવારે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ચૂક્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube