મુંબઈ : ધર્મા પ્રોડક્શનની બહુ ગાજેલી ફિલ્મ કલંકનું પહેલું ગીત ઘર મોરે પરદેસિયા રિલીઝ થઈ ગયું. આ ગીતમાં માધુરી દીક્ષિત અને આલિયા ભટ્ટની જબરદસ્ત જુગલબંધી જોવા મળી રહી છે. આ ગીતમાં વરૂણ અને આલિયાના પાત્ર ઝફર અને રૂપના સાચા ઇશ્કની ઝલક જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારની મોટી યોજના સાથે જોડાયા શાહરૂખ, સલમાન અને કેટરિના, કરશે મોટું કામ


માધુરી આ ગીતમાં ડાન્સ નથી કરતી પણ તેના એક્સપ્રેશન ઘણું બધું કહી જાય છે. આ ઉંમરે પણ માધુરીની સુંદરતા બેજોડ છે. શ્રેયા ઘોષાલે ઘણા સમય પછી ગીત ગાયુ છે. આ ફિલ્મ ભારતના ભાગલા પડ્યા એ સમયગાળામાં આકાર લે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...