નવી દિલ્હીઃ સુષ્મિતા સેન અને લારા દત્તા બાદ હરનાઝ કૌર સંધૂએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ. મૂળ પંજાબના ચંદીગઢ જિલ્લાની રહેવાસી 21 વર્ષિય હરનાઝ કૌરએ બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ હાંસલ કરીને ભારતને દુનિયાભરમાં ગૌરવ અપાવ્યું છે. ભારતે 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ફરી એકવાર ફેશન અને મોડલિંગની દુનિયામાં ડંકો વગાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Harnaaz પર દેશને નાઝ! આ સવાલનો જવાબ આપીને પંજાબી કુડીએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!
 


આ સવાલનો જવાબ આપીને હરનાઝે ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!