નવી દિલ્હી: હરિયાણવી ડાન્સર Komal Chaudhary નો એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ આગ લગાવી રહી છે. વીડિયોમાં કોમલ ચૌધરી ફ્લોર પર નાગિનની માફક ડાન્સ કરતી જોવા મળી રહી છે. કોમલ ચૌધરી (Komal Chaudhary)ઇશારા ઇશારામાં ફેન્સના દિલ પર વાર કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમલ ચૌધરીની અદાઓનો જલવો 
કોમલ ચૌધરી (Komal Chaudhary) નો અંદાજ ફેન્સના દિલને લોભાવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે કોમલ ચૌધરી (Komal Chaudhary)નો ડાન્સ હરિયાણા અને તેના સીમાવર્તી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય છે. કોમલ ચૌધરી (Komal Chaudhary) ગામડાઓમાં જઇને ડાન્સ પરફોમન્સ આપે છે અને આ ઇવેન્ટમાં તેમની અદાઓ પર મરનારાઓની ભીડ લાગી જાય છે. કોમલ (Komal Chaudhary)ના વીડિયો ઇન્ટરનેટ પર પણ જોરદાર વાયરલ થઇ રહ્યા છે. 

Anupama ની સીધી સાદી વહૂ નિધિ શાહનો ગ્લેમર અવતાર, ન્હાતા ફોટા શેર કરી વટાવી બોલ્ડનેસની તમામ હદો


TMKOC: બબીતાજીએ વ્યક્ત કર્યું દર્દ, ટીચર બ્રાની સ્ટ્રીપ ખેંચતો અને સ્તનો પર થપ્પડ મારતો હતો'


સપાની માફક પોપ્યુલર થશે કોમલ?
ત્માને જણાવી દઇએ કે સપના ચૌધરી (Sapna Choudhary) અત્યાર સુધી હરિયાણાની સૌથી લોકપ્રિય ડાન્સર રહી છે. સ્ટેજ શરૂ થઇ સપના ચૌધરી (Sapna Choudhary) ની સફર તેમને રિયલિટી ટીવી શો બિગ બોસ (Bigg Boss) સુધી લઇ ગઇ હતી. આ શોથી બહાર આવ્યા બાદ સપના ચૌધરી (Sapna Choudhary) ના માર્ગે જઇ રહી છે, પરંતુ જોવાનું એ રહેશે કે તે સપનાવાળી પોપ્યુલારિટી પ્રાપ્ત કરી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube